સલાહ અને સુચના: Should, Ought to
try Again
Tip1:hello
Lesson 213
સલાહ અને સુચના: Should, Ought to
ટીપ
She should quit smoking = તેણીએ ધુમ્રપાન કરવાનું છોડી દેવું જોઈએ
You ought to visit us on weekends = તમારે અમને અઠવાડિયા ના અંત પર મળવા આવવું જોઈએ
'Should' અને 'ought to' નો use 'શું કરવું સારું છે' અથવા 'શું કરવું સાચું છે?' એ બતાવવા માટે કરાય છે.
'તેઓએ જીમ કરવાનું શરુ કરી દેવું જોઈએ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.;
They ought to start gymming
They ought start gymming
They ought to starts gymming
They ought to starting gym
ટીપ
You ought not to go alone = તમારે એકલા જવું ના જોઈએ
You should not go alone = તમારે એકલા જવું ના જોઈએ
'Should' અને 'ought to' નો use 'શું નથી કરવાનું?' ના વિષે સલાહ આપતી વખતે પણ કરાય છે.
ધ્યાન આપો કે 'ought + not + to' આવે છે - 'not' વચ્ચે આવે છે.
'તેઓએ કાર મુખ્ય દ્વાર ની સામે પાર્ક ના કરવી જોઈએ.' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.;
They should not to park the car in front of the main entrance
They should not park the car in front of the main entrance
They could not park the car in front of the main entrance
They might not park the car in front of the main entrance
'નેહાએ આપણને પહેલા બતાવવું જોઈતું હતું ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.;
Neha should told us earlier
Neha should have to told us earlier
Neha should have tell us earlier
Neha should have told us earlier
'તારે પોતાના પિતાની વાત સાંભળવી જોઈએ ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.;
You ought to listen your father
You ought to be listen to your father
You ought to listen to your father
You ought to listened your father
ટીપ
I think I ought to leave now = મને લાગે છે મારે હવે નીકળવું જોઈએ
Do you think we should leave now? = શું તને લાગે છે અમારે હવે નીકળવું જોઈએ?

કોઈ situation પર કોઈનું સુચન લેવા અથવા આપવા માટે પણ 'should' અને 'ought to' use કરી શકાય છે.
એવા વાક્ય સામાન્ય રીતે 'I think', 'I don't think', 'Do you think' થી શરુ થાય છે.
ટીપ
I should have cleaned the house = મારે ઘર સાફ કરી દેવું જોઈતું હતું
I ought to have bought her a gift = મારે તેના માટે ઉપહાર ખરીદવું જોઈતું હતું
જો અતીત માં કોઈ એ કઈક ખોટું કર્યું છે તો આપણે 'should have/ought to have' + past participle નો પ્રયોગ કરીએ છીએ.
'આપણે કપડા પર તેટલો ખર્ચો કરવો જોઈતો નહોતો ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.;
We should not have spent that much on the clothes
We should not has spent that much on the clothes
We should not have spend that much on the clothes
We could not have spent that much on the clothes
'મારે ઘરે જલ્દી આવવું જોઈતું હતું ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.;
I ought have come home earlier
I ought to have came home earlier
I ought to have come home earlier
I ought to has come home earlier
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
They ______
should
should had
should have
should to
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
We ______
should to
should have
ought to
ought
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
He ______
should have study
should has studied
should have studied
should have studyed
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
I ______
should not to have had
should not has had
should not have have
should not have had
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
She ______
ought not have gone
ought not to have go
ought not to have gone
ought not to has gone
તેઓએ સમયસર આવી જવું જોઈતું હતું
  • time
  • should have
  • on
  • came
  • come
  • they
  આપણે યાતાયાત ના નિયમો નું ઉલ્લંઘન કરવું જોઈતું નહોતું
  • the traffic rules
  • ought
  • to
  • we
  • have broken
  • not
  તેઓએ જમવાનું સારી રીતે ચાવવું જોઈએ
  • the food
  • chew
  • they
  • chewed
  • should
  • well
  તમારે અમારી સાથે આવવું જોઈએ
  આપણે ઘરે જવું જોઈએ
  =
  !
  સાંભળો
  ટીપ
  આગળનો શબ્દ