Making plurals (બહુવચન બનાવવું): Using -ves
try Again
Tip1:hello
Lesson 217
Making plurals (બહુવચન બનાવવું): Using -ves
ટીપ
Singular: The cow gave birth to a calf = ગાયે એક વાછડાને જન્મ આપ્યો
મોટાભાગ ની સંજ્ઞાઓ માં '-s/-es' જોડીને બહુવચન બને છે પરંતુ કેટલીક સંજ્ઞાઓ અનિયમિત બહુવચન હોય છે.
આ અનિયમિત સંજ્ઞાઓ ના અંત માં '-f' અને '-fe' આવે છે અને એનું બહુવચન રૂપ બનાવવા માટે '-f' અને '-fe' ને હટાવી ને અંત માં '-ves' જોડાય છે.
Plural: Cows give their calves milk every morning = ગાય પોતાના વાછડાને દર સવારે દૂધ આપે છે
યાદ રાખો કે બધા '-f' અથવા '-fe' થી ખતમ થતી સંજ્ઞાઓ નું બહુવચન આમ (-ves જોડીને) નથી બનતું, કેટલાક માં '-s' જ લાગે છે
ટીપ
=
'-Ves' વાળો નિયમ, હમેશા ઉપયોગ નથી થતો.
=
જેવી રીતે આ શબ્દો નું બહુવચન -s લગાવીને બને છે: Cliff - Cliffs
Sniff - Sniffs
Roof - Roofs
Chief - Chiefs.

આ શબ્દો નું બહુવચન '-s/-ves' બંને માંથી કઈ પણ લગાવીને બને છે:
Scraf - Scarfs, Scarves
Dwarf - Dwarfs (common), dwarves
Singular Plural
Calf Calves
Scarf Scarfs/Scarves
Half Halves
Dwarf Dwarfs/Dwarves
Knife Knives
Leaf Leaves
Life Lives
Loaf Loaves
Self Selves
Shelf Shelves
Thief Thieves
Wife Wives
Wolf Wolves
'Scarf' નું બહુવચન રૂપ પસંદ કરો
Scarves
Scarfes
'Half' નું બહુવચન રૂપ પસંદ કરો
Halfs
Halves
'Dwarf' નું બહુવચન રૂપ પસંદ કરો
Dwarfs
Dwarfes
'Knife' નું બહુવચન રૂપ પસંદ કરો
Knives
Knifes
'Leaf' નું બહુવચન રૂપ પસંદ કરો
Leafs
Leaves
'Life' નું બહુવચન રૂપ પસંદ કરો
Lives
Lifes
'Loaf' નું બહુવચન રૂપ પસંદ કરો
Loafs
Loaves
'Self' નું બહુવચન રૂપ પસંદ કરો
Selfs
Selves
'Shelf' નું બહુવચન રૂપ પસંદ કરો
Shelves
Shelfs
'Thief' નું બહુવચન રૂપ પસંદ કરો
Thieves
Thiefs
'Wife' નું બહુવચન રૂપ પસંદ કરો
Wifes
Wives
'Wolf' નું બહુવચન રૂપ પસંદ કરો
Wolves
Wolfs
'Roof' નું બહુવચન રૂપ પસંદ કરો
Roofs
Rooves
=
!
સાંભળો
ટીપ
આગળનો શબ્દ