Future Tense practice: A telephone conversation
try Again
Tip1:hello
Lesson 220
Future Tense practice: A telephone conversation
ડાયલોગ સાંભળો
Will you be home this evening, Neha?
નેહા શું તમે આજે સાંજે ઘર પર હશો?


Well, I'm working late.
I don't think I will finish until after 9 PM, so I will not be home until pretty late.
હું આજે મોડે સુધી કામ કરી રહી છું.
મને નથી લાગતું હું 9:00 વાગ્યા સુધીમાં કામ પૂરું કરી શકીશ, એટલે હું બહુ મોડે સુધી ઘરે નહીં આવી શકું.


Oh, I see.
What about tomorrow? Will you be free for lunch.
ઓહ હું સમજ્યો. અને કાલે (ના વિષે)? શું તમે બપોરે લંચ માટે ફ્રી છો?


No, I'm afraid I will be in a meeting at lunchtime.
નહીં, મને ડર છે, હું લંચ ના સમયે એક મિટિંગ માં હોઈશ.


What time do you think the meeting will end?
તમને શું લાગે છે, તમારી મિટિંગ કેટલા વાગ્યા સુધીમાં પૂરી થશે?


I'm not sure, but it probably will not finish before 2 PM.
મને પાક્કી ખબર નથી, પરંતુ મિટિંગ લગભગ 2 વાગ્યા પહેલા પૂરી નહીં થાય.


ખૂટતો શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો.
I ______
will meet you
will met you
will meeting you
was meet you
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
What time do you think the ______
meeting is end
meeting will end
meeting was end
meeting will ending
ડાયલોગ સાંભળો
By what time will you get free tomorrow?
તમે કાલે કેટલા વાગ્યે ફ્રી થઈ જશો?


I will be free by 6 PM.
હું 6:00 વાગ્યે ફ્રી થઈ જઈશ


All right.
I will meet at your office at 6 PM, then.
ઠીક છે.
તો હું 6:00 વાગ્યે તમારી ઓફિસ માં મળું છું


'ટ્રેન કાલે 11:45 પર નીકળશે ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.
The train will leave at 11:45 tomorrow.
The train will be leave at 11:45 tomorrow.
'આપણે શનિવારે એક સારા રેસ્ટોરન્ટ માં જમવા માટે જઈ રહ્યા છીએ ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.
We are going to have dinner at a nice restaurant on Saturday.
We are go to have dinner at a nice restaurant on Saturday.
'હવામાન જુઓ. લાગે છે કે આજે બરફ પડવાનો છે ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.
Look at the weather. Looks like it is going to snowing today.
Look at the weather. Looks like it is going to snow today.
શું તમે આજે સાંજે ઘર પર હશો?
    • will
    • this
    • you
    • home
    • evening
    • be
    'હું સાંજે 6 વાગ્યા સુધીમાં ફ્રી થઇ જઈશ ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.
    I will be free by 6 in the evening.
    I will be freeing by 6 in the evening.
    'મારૂ કામ 2 વાગ્યા પહેલા પૂરું નહીં થાય ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.
    My work will not finish before 2 PM.
    My work will not finished before 2 PM.
    'તેઓ શુક્રવાર ના સાંજે લંડન માટે ઉડાન ભરી રહ્યા છે ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.
    They do flying to London on Friday evening.
    They are flying to London on Friday evening.
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો
    I ______
    am going to visit
    am going to visited
    am go to visit
    is going to visit
    'થોડા જ સમય માં વરસાદ થવાનો છે ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો
    It is going to rain in a few minutes.
    It is go to rain in a few minutes.
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
    Wait! I ______
    will driving
    will drive
    will drove
    will be drive
    =
    !
    સાંભળો
    ટીપ
    આગળનો શબ્દ