Astronomy vocabulary (ખગોળ વિજ્ઞાન ની શબ્દાવલી)
try Again
Tip1:hello
Lesson 223
Astronomy vocabulary (ખગોળ વિજ્ઞાન ની શબ્દાવલી)
ડાયલોગ સાંભળો
Do you know how many planets are there in the solar system?
શું તમને ખબર છે કે સૌર મંડળ માં કેટલા ગ્રહ છે?


There are 9 planets.
9 ગ્રહ છે.


Do you know their names?
શું તમને તેમના નામ ખબર છે?


No, why don't you tell me?
નહિ, તમે જ મને કેમ કહી નથી દેતા?


They are - Mercury, Venus, Earth, Mars, Jupiter, Saturn, Uranus, Neptune, and Pluto.
તે છે - બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, બૃહસ્પતિ, શની, યુરેનસ, નેપ્ચ્યુન, અને પ્લુટો.


Planets=ગ્રહ
'શું તમને ખબર છે સૌર મંડળ માં કેટલા ગ્રહ છે?' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો ;
Do you know how many planets there are in the solar-system?
Do you know how many planets are there in the solar-system?
Do you know how many planets are there in the soler-system?
Do you know how much planets are there in the solar-system?
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
Jupiter is ______
one of biggest
one of the biggest
once of the biggest
one of the most big
મને બધા ગ્રહો ના નામ બતાવો
    • names of all
    • to
    • say me
    • tell me
    • the planets
    • the
    ડાયલોગ સાંભળો
    Did you know that the Sun is a star?
    શું તમને ખબર હતી કે સુરજ એક તારો છે?


    Yes, but do you know what is a star?
    હા, પરંતુ શું તમને ખબર છે તારો શું હોય છે?


    Yes, I do.
    હા, મને ખબર છે.


    Do you know that the earth revolves around the Sun?
    શું તમે જાણો છો કે પૃથ્વી સૂર્ય ની ચારે બાજુ ફરે છે?


    Yes, and it also rotates around its own axis.
    હા, અને એ પોતાની જ ધરી પર પણ ફરે છે.


    What is the difference between revolution and rotation?
    Revolution અને rotation માં શું ફરક છે?


    When a planet or moon circles around another object, it is called revolution.
    But when it spins on its own axis, it is called rotation.
    જયારે કોઈ ગ્રહ અથવા ચંદ્ર , કોઈ બીજી વસ્તુ ની ચારે બાજુ ઘુમે છે - તો તેને 'revolution' કહેવાય છે.
    પણ જયારે તે પોતાની જ ધરી પર ઘુમે છે તો તેને 'rotation' કહેવાય છે.


    'પૃથ્વી સુરજ ની ચારે બાજુ ઘૂમે છે ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો ;
    The Earth revolves around the Sun.
    The Earth rotates around the Sun.
    An Earth revolves around a Sun.
    An Earth rotates around a Sun.
    'શું તમને ખબર છે તારો શું હોય છે?' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો ;
    Do you know that the Sun is a star?
    Do you see what a star is?
    Do you know that this is a star?
    Do you know what a star is?
    ડાયલોગ સાંભળો
    We are like tiny dots in the universe.
    આપણે બ્રહ્માંડ માં એક બિંદુ ની જેમ છીએ.


    I cannot even imagine how vast it must be.
    હું કલ્પના પણ નથી કરી શકતો કે આ કેટલું વિસ્તૃત છે.


    'આપણે બ્રહ્માંડ માં એક બિંદુ ની જેમ છીએ.' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો ;
    We are like a tiny dot in the university
    We are like a tiny dot in the universe
    We are like a tiny dot in the univers
    We are like a tiny dot in the yuniverse
    હું કલ્પના પણ નથી કરી શકતો કે આ કેટલું વિસ્તૃત છે
    • even imagine
    • how much
    • even imazine
    • I can't
    • how vast it is
    • I am not
    ડાયલોગ સાંભળો
    What do you know about the Milky Way?
    તમને આકાશ ગંગા વિષે શું ખબર છે?


    There are over 200 billion stars in the Milky Way.
    આકાશ ગંગા માં 200 બિલિયન થી વધારે તારા છે.


    તમારી ખગોળ વિજ્ઞાનની શબ્દાવલી સારી છે
    • your astronomy
    • is good
    • vocabulary
    • your astronaut
    • is better
    • your astrology
    ડાયલોગ સાંભળો
    Do you know how old is the Earth?
    શું તમને ખબર છે ધરતી કેટલી જૂની છે?


    It is 4.54 billion years old.
    તે 4.54 બિલિયન વર્ષ જૂની છે.


    It is also the only planet that has life.
    અને ફક્ત આ જ એક ગ્રહ છે જેના પર જીવન છે.


    ખૂટતો શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો
    The level of ______
    gravity
    gravitational
    ખૂટતો શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો
    Have you ever been to ______
    space
    spacious
    =
    !
    સાંભળો
    ટીપ
    આગળનો શબ્દ