Using simple future for the present
try Again
Tip1:hello
Lesson 225
Using simple future for the present
ટીપ
The concert is about to start. = સંગીત કાર્યક્રમ શરુ થવાનો છે.
આપણે તરત અથવા જલ્દી થઇ જાય તેવા કામ/ચીજ નો ઉલ્લેખ કરવા માટે '(to-be verb) + about to + infinitive' નો ઉપયોગ કરી શકીએ છીએ.
=
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
Hurry up! Your train ______
was about to
is about to
were about to
will about to
'પોતાના સેલ ફોન બંધ કરો, ફિલ્મ શરુ થવાની છે. ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.
Please turn off your cell phone, the movie is about to start.
Please turn off your cell phone, the movie was about to start.
ટીપ
The train is due to arrive at 6:40 pm. = ટ્રેન સાંજ ના 6:40 પર પહોચવા માટે અપેક્ષિત છે.
આપણે અનુસુચિત અથવા વ્યવસ્થિત ઘટના વિષે વાત કરવા માટે 'to-be verb (due to) / to-be verb (supposed to)' નો ઉપયોગ કરીએ છીએ.
=
'Due to' નો બીજો મતલબ થાય છે: કારણ થી (I got late due to the fog).
પણ અહિયાં 'due to' આવી રીતે ઉપયોગ નથી થયો.
'તેઓ આગલા ઉનાળામાં એક નવા પુલ નું નિર્માણ શરુ કરવાના છે. ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો
They are supposed start building the new bridge next summer.
They are supposed to start building the new bridge next summer.
'વિમાન કાલે સવારે 6:30 વાગ્યે લેન્ડ કરવાની અપેક્ષા છે. ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો
The plane is due to land at 6:30 tomorrow morning.
The plane is due land at 6:30 tomorrow morning.
ટીપ
All the students are to take their final exams on Friday. = બધા વિદ્યાર્થીઓ શુક્રવારે તેમની આખરી પરીક્ષા આપશે.
ભવિષ્ય માં કોઈ નો નિયમ ઉલ્લેખ કરવા માટે આપણે 'to-be verb + to + infinitive' નો ઉપયોગ કરીએ છીએ.
=
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો
New students ______
are to meet
is to meet
are to meeting
is to meeting
'તમારે કોઈ પણ સંવાદ-દાતા ના કોઈ પણ સવાલ ના જવાબ આપવાની જરૂર નથી.' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.
You are not to answer any questions from any of the reporters.
You are to not answer any questions from any of the reporters.
'જયારે ફિલ્મ શરુ થવાની હોય છે, ત્યારે બધા લોકો બેસી જાય છે.' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.
Everyone sits down when the film is about to start.
Everyone sits down when the film will about to start.
'આજે બપોર પહેલા તમારે તેને આ પેકેટ સોપી દેવાનું છે ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.
You are to handing this packet over to him before noon.
You are to hand this packet over to him before noon.
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો
The Prime Minister ______
is to meeting
are to meet
is to meet
is to met
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો
The museum ______
will be closed
will be close
will closed
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો
Neha ______
is to present
is to presented
is present
will presented
'વરસાદ પડવાનો હતો એટલે આપણે જલ્દી થી ઘરે જતા રહ્યા.' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો
We walked home quickly as it was about to rain.
We walked home quickly as it will about to rain.
'રાષ્ટ્રપતિ આવવાના છે.' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો
The president is about to come.
The president will about to come.
=
!
સાંભળો
ટીપ
આગળનો શબ્દ