Using future tense for the past
try Again
Tip1:hello
Lesson 227
Using future tense for the past
ટીપ
He thought he would go to the party = તેણે વિચાર્યું હતું કે તે પાર્ટી માં જશે.
અહિયાં એક એવી ઘટના ની વાત થઇ રહી છે જે ભૂતકાળ માં ઘટી હોય, પણ તેમાં, તે સમયે, ભવિષ્ય ની વાત થઇ રહી હતી.
At that time, I thought I would get a good job = તે સમયે, મેં વિચાર્યું હતું કે મને સારી નોકરી મળી જશે.
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
I ______
was going to
was going to be
was going
was go to
તેણે વિચાર્યું હતું તે ટ્રીપ સારી રહેશે.
    • is be
    • would be fun
    • he thought
    • are
    • that trip
    • would
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
    We ______
    were going to
    was going to
    બધાએ વિચાર્યું હતું કે સ્વીમીંગ પુલ સાફ હશે.
    • would be clean
    • is clean
    • Everyone thought that
    • had been cleaned
    • the swimming pool
    • was clean
    'તે સમયે માર્ચ હતો. રામ પોતાની નોકરી આગલા મહીને શરુ કરી રહ્યો હતો.' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો;
    It is March then. Ram was starting his job the next month
    It was March then. Ram was starting his job the next month
    It was March then. Ram will start his job the next month
    It was March then. Ram will be start his job the next month
    'તેઓ બધા વ્યસ્ત હતા. પ્રદર્શન એક અઠવાડિયા માં થવાનું હતું.' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો;
    They all were busy. The exhibition was go to happen in a week's time.
    They all were busy. The exhibition will be happening in a week's time.
    They all were busy. The exhibition are going to happen in a week's time.
    They all were busy. The exhibition was going to happen in a week's time.
    આપણે મુંબઈ માં મંદિર જવાના હતા.
    • the temple
    • we were
    • going to
    • we was
    • in Mumbai
    • go to
    શ્યામ ગુરુવારે એક મીટીંગ માં જવાનો હતો
    • on Thursday
    • a meeting
    • Shyam
    • at Thursday
    • was going to
    • go to
    'રીટા અને તેનો પરિવાર રજાઓ માટે શીલ્લોંગ જઈ રહ્યા હતા.' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો;
    Rita and her family will going to Shillong for vacations.
    Rita and her family will be go to Shillong for vacations.
    Rita and her family were going to Shillong for vacations.
    Rita and her family going to Shillong for vacations.
    તેણે વચન આપ્યું હતું કે તે આગલા સોમવારે મને મેળા મા લઇ જશે
    • to the fair
    • next monday
    • he had promised me
    • that he is
    • that he would
    • take me
    મારી મિત્ર મને મળવાની હતી જયારે હું મુંબઈ માં હતો
    • to meet me when
    • will supposed
    • I was
    • my friend
    • in Mumbai
    • was supposed
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
    When I was young I didn't know what kind of a job I ______
    are do
    is do
    would do
    am do
    'નાટક 8:00 વાગ્યે શરુ થવાનું હતું પરંતુ આપણે 8:15 સુધી રાહ જોવી પડી.' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો;
    The play was suppose to start at 8 p.m. but we had to wait till 8:15 p.m.
    The play was supposed to start at 8 p.m. but we had to wate till 8:15 p.m.
    The play was sapposed to start at 8 p.m. but we had to wait till 8:15 p.m.
    The play was supposed to start at 8 p.m. but we had to wait till 8:15 p.m.
    હું તેના ઘરે જવાનો હતો
    • going
    • I was
    • about to
    • go to
    • her place
    • go
    હું રજા લેવાનો હતો પરંતુ ઓફીસ માં બહુ કામ હતું.
    • I was going to
    • take a leave but
    • there was
    • work at the office
    • too much
    • I will be
    હું દોડ માં ભાગ લેવાનો જ હતો.
    • in the race
    • I was
    • take part
    • about
    • about to
    • go
    ટીપ
    =
    Past માં Future ની વાત કરતી વખતે, આ બધું ઉપયોગ કરાય છે: 'Was/were' going to; would; 'was/were' about to; 'was/were' supposed to; 'was/were' to.
    =
    =
    !
    સાંભળો
    ટીપ
    આગળનો શબ્દ