Gym માં વાતચીત
try Again
Tip1:hello
Lesson 232
Gym માં વાતચીત
ડાયલોગ સાંભળો
I am planning to join a gym.
હું gym જવા માટે ની યોજના બનાવી રહ્યો છુ.


That's great, which one?
બહુ સારું, કયું?


I don't know any good one in this area, can you suggest one?
મને આ ક્ષેત્ર માં કઈ સારી ખબર નથી, શું તમે કોઈ એક બતાવી શકો છો?


Sure, my friend Ram runs a gym nearby.
બિલકુલ, પાસે મારો મિત્ર રામ gym ચલાવે છે.


Ok, I will visit him today.
ઠીક છે, હું આજે તેને મળીશ.


ડાયલોગ સાંભળો
Hello Dev, how are you? I was expecting you.
હેલો દેવ, તું કેમ છે? હું તારી રાહ જોઈ રહ્યો હતો.


Can you tell me the benefits of joining a gym?
શું તમે મને gym જવાના લાભ બતાવી શકો છો?


'તમે ઓછા માં ઓછું 5 કિલો વજન ઓછુ કરી લેશો ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો
You have reduced at least 5 kg weight
You will reduce at least 5 kg weight
'તમે તણાવ મુક્ત રહેશો અને જીંદગી વિષે સકારાત્મક રહેશો ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો
You will be relaxed and positive about life
You are relaxed and positive about life
'તમે વધારે જુવાન અને વધારે સ્વસ્થ મહેસુસ કરશો.' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો
You will feel younger and healthier
You will be feeling younger and healthier
તમારું ઉર્જા નું સ્તર ખુબ જ વધારે ઉચ્ચતમ રહેશે.
    • much higher
    • level
    • are
    • will be
    • is
    • Your energy
    મિત્રો ની સાથે તમારો સંબંધ બહુ આનંદિત થશે.
    • happier
    • your relationships
    • are
    • with friends
    • is
    • will be much
    'તમારી સામાન્ય ફિટનેસ સારી થશે.' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો
    Your general fitness is improve
    Your general fitness will improve
    તમારા જમવાને લઈને વિચાર બદલાઈ જશે
    • will
    • the way you
    • is
    • think about food
    • are
    • change
    'તમારા મિત્રો વિચારશે તમે બહુ જ અદભૂત લાગી રહ્યા છો ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો
    Your friends think you are looking wonderful
    Your friends will think you are looking wonderful
    ડાયલોગ સાંભળો
    When you join, I will make you meet my instructor.
    જયારે તમે દાખલ થશો હું તમને મારા પ્રશિક્ષક સાથે મળાવીશ.


    Thanks a lot.
    તમારો ખુબ ખુબ ધન્યવાદ


    તમારે રોજ કસરત કરવાની કોશિશ કરવી જોઈએ
    • exercice
    • every day
    • You should
    • try to
    • every daily
    • exercise
    'જો ગરમી બહુ વધારે હોય તો તમારે દોડવાનું બંધ કરી દેવું જોઈએ.' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો
    You should stop running if it's too hot
    You should stop run if it's too hot
    તમારે દર 10 મિનીટે આરામ કરવા માટે રોકાવું જોઈએ.
    • to rest
    • every
    • you should
    • 10 minutes
    • stop
    • you would
    'તમારે અલગ અલગ પ્રકાર ની કસરત કરવી જોઈએ ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો
    You will do different kinds of exercises
    You should do different kinds of exercises
    તમારે રોજ એક જ સમય પર કસરત કરવી જોઈએ
    • every day
    • You should
    • at the same time
    • You will
    • exercise
    • You are
    'તમારે ઠંડી ના મહિનાઓ માં પણ કસરત કરવી જોઈએ. ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો
    You should exercise through the winter months
    You have to exercise through the winter months
    જેટલું જલ્દી તમે કરી શકો તમારે કસરત શરુ કરી દેવી જોઈએ
    • you are
    • As soon as you can,
    • exercising
    • you should
    • you do
    • start
    'તમારે ફક્ત તે જ કસરત કરવી જોઈએ જેમાં તમને મજા આવે '
    You should only do those exercises that you really enjoy doing.
    You only do those exercises that you really enjoy doing.
    ડાયલોગ સાંભળો
    What are the benefits of joining a gym?
    જીમ જવાથી શું ફાયદા થાય છે?


    You will reduce at least 5 kg weight.
    તમે ઓછા માં ઓછું 5 કિલો વજન ઓછુ કરી લેશો.


    What else?
    અને શું?


    You will be relaxed and positive about life.
    તમે તણાવ મુક્ત રહેશો અને જીંદગી વિષે સકારાત્મક રહેશો.


    That would be a good feeling! What else?
    આ તો બહુ સારો અનુભવ હશે! હજુ બતાવો?


    You will feel younger and healthier. Your general fitness will improve.
    તમે વધારે જુવાન અને વધારે સ્વસ્થ મહેસુસ કરશો. તમારી સામાન્ય ફિટનેસ માં સુધારો થશે.


    Wow! I can't wait to join now. Tell me more!
    વાહ! હવે હું જવાની રાહ નહિ જોઈ શકું. મને હજુ બતાવો!


    Your friends will think you are looking wonderful.
    તમારા મિત્ર વિચારશે તમે બહુ અદભૂત લાગી રહ્ય છો.


    ડાયલોગ સાંભળો
    What are the do's and don'ts of doing exercise?
    કસરત કરતી વખતે શું કરવું જોઈએ અને શું નહિ?


    You should stop running if it's too hot.
    જો ગરમી બહુ વધારે હોય તો તમારે દોડવાનું બંધ કરી દેવું જોઈએ.


    Oh, I will keep that in mind. What else?
    ઓહ, હું આ ધ્યાન રાખીશ. હજુ બતાવો?


    You should do different kinds of exercises.
    તમારે અલગ અલગ પ્રકાર ની કસરત કરવી જોઈએ.


    I will make sure I do that. Anything else?
    હું આ પાક્કું કરીશ, હજુ કઈ?


    You should exercise through the winter months.
    તમારે ઠંડી ના મહિના ઓ માં પણ કસરત કરવી જોઈએ.


    Anything specific about difficult exercises?
    મુશ્કેલ કસરતો વિષે કઈક વિશેષ સલાહ?


    You should only do those exercises that you really enjoy doing.
    તમારે તે જ કસરત કરવી જોઈએ જેમાં તમને મજા આવે.


    =
    !
    સાંભળો
    ટીપ
    આગળનો શબ્દ