Verbs: -ing forms vs. Infinitives
try Again
Tip1:hello
Lesson 239
Verbs: -ing forms vs. Infinitives
ટીપ
=
જયારે બે ક્રિયાઓ એક પછી એક આવે છે, તો બીજી ક્રિયા '-ing' રૂપ માં, અથવા 'infinitive' રૂપ માં આવી શકે છે.
=
ઘણી વાર આ પહેલી ક્રિયા પર નિર્ભર કરે છે કે બીજી ક્રિયા '-ing form' હશે અથવા 'infinitive'.

આ ક્રિયાઓ પછી હમેશા infinitive રૂપ આવે છે: agree, decide, plan, hope, refuse, aim, fail, beg

આ ક્રિયાઓ પછી હમેશા -ing રૂપ આવે છે: admit, avoid, give up, mention, involve
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
She agreed ______
to come
coming
to comes
come
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
I can't resist ______
eating
to eat
eatings
to eats
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
They offered ______
helping
to help
helps
ટીપ
I regret calling Geeta a thief = ગીતાને ચોર કહેવા માટે મને અફસોસ છે
We regret to inform you that your application has been rejected. = તમને અફસોસ સાથે સુચના અપાય છે કે તમારા આવેદન પત્ર ને અસ્વીકાર કરી દેવાયું છે

ઘણી ક્રિયાઓ એવી હોય છે જેના પછી -ing અથવા infinitive - બંને રૂપ આવી શકે છે. પણ અહિયાં ધ્યાન રાખવાની જરૂર છે કે બંને નો મતલબ અલગ થાય છે.

Regret + call-ing
'Regret + ing form' ત્યારે ઉપયોગ થાય છે જયારે કોઈને પોતાના કર્યા પર પસ્તાવો હોય

Regret + to inform (infinitive)
Regret + infinitive ખરાબ ખબર સંભળાવવા માટે ઉપયોગ થાય છે.
ટીપ
We don't allow people to talk in the library = અમે પુસ્તકાલય માં લોકો ને વાત કરવાની અનુમતિ નથી આપતા

જો વાક્ય માં object હોય છે, તો: Advise (સલાહ આપવી) / allow (અનુમતિ આપવી)/ permit (પરમીટ કરવી) / forbid (મનાઈ કરવી) ની પછી આપણે infinitive લગાવીએ છીએ.
I don't allow talking in the library = હું પુસ્તકાલય માં વાત કરવાની અનુમતિ નથી આપતી
જયારે કોઈ 'object' ના હોય તો આપણે '-ing' લગાવીએ છીએ.
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
Nothing justifies ______
behaving
to behave
behaved
to behaved
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
We regret ______
to inform
informing
to informs
to informing
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
I simply forgot ______
to tell
telling
to tells
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
The child tried ______
repairs
to repair
to repairs
to repaired
'મને પરીક્ષા માટે વાંચન કરવું ગંદુ લાગે છે' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.
I hate studying for exams.
I hate study for exams.
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
I would love ______
to travels
to travel
to travelled
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
Will you please be quiet, I'm trying ______
to listen
listening
to listens
listened
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
If I'm working at home I often stop ______
to watch
watching
to watchs
to watched
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
Why don't we try ______
throwing
throws
throwed
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
Will you please stop ______
to shout
shouting
to shouting
to shouts
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
I'll never forget ______
coming
to coming
comes
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
Oh no! I forgot ______
to go
going
go
to gone
=
!
સાંભળો
ટીપ
આગળનો શબ્દ