આપાતકાલીન સ્થિતિઓ માં વાતચીત
try Again
Tip1:hello
Lesson 242
આપાતકાલીન સ્થિતિઓ માં વાતચીત
I=મેં
immediately rang=તરત ફોન કર્યો
for=ના માટે
Please=મહેરબાની કરીને
call the police.=પોલીસ ને બોલાવો
Someone=કોઈ ને
robbed=લુટી લીધો
ટીપ
Urgent = તરત જ
આપાતકાલીન સ્થિતિઓ માં આપણે મોટાભાગે 'Urgent' નો પ્રયોગ કરીએ છીએ
Call the doctor.
It is urgent, my brother has met with an accident.
= ડોક્ટર ને બોલાવો. બહુ જ જરૂરી છે, મારા ભાઈ નું એક્સીડન્ટ થયું છે.
ટીપ
Stuck in an elevator = લીફ્ટ માં ફસાઈ જવું
=
'હું કોઈ સાથે સંપર્ક નથી કરી શકતો, હું એક લીફ્ટ માં ફસાયેલો છુ ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો;
I can't contact anyone, I am stuck in an elevate
I can't contact anyone, I am stuck in an elevated
I can't contact anyone, I am stuck in an escalator
I can't contact anyone, I am stuck in an elevator
પોલીસ ને બોલાવો, ઘર માં એક ચોર છે
  • burglar
  • there is a
  • Call the police,
  • in the house.
  • calling the police,
  • burglary
  I need help=મારે મદદ ની જરૂર છે
  my car=મારી ગાડી
  'તેની સ્થિતિ બહુ જ ક્રીટીકલ છે. તેને ઝડપ થી ઓપરેશન કરવાની જરૂર છે. ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો
  His situation is critical, he urgently needs to be operated.
  His situation is critical, he urgent needs to be operated.
  આ દર્દી નું ઘણું લોહી વહી ગયું છે, તેને તરત જ O+ લોહી ની જરૂર છે
  • O+ blood
  • a lot of blood,
  • has lost
  • This patient
  • he urgently
  • needs
  'મારે મદદ ની જરૂર છે. મારો છોકરો કમરામાં બંધ થઇ ગયો છે. ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.
  I am need help, my child has got locked in the room.
  I need help, my child has got locked in the room.
  'ઘરમાં આગ લાગી ગઈ છે, અગ્નિશામક દળ ને બોલાવો.' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.;
  There is a fire in the house, call the fire brigade.
  There is a fire in the house, call to the fire brigade.
  There are fire in the house, call the fire brigade.
  There is a fire in the house, call the fire parade.
  'રસોડામાં ગેસ નું ચુવાણ / લીકેજ થઇ રહ્યું છે. તરત બારીઓ ખોલો ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.;
  There is a gas leakage in the kitchen, never open the windows.
  There is a gas leakage in the kitchen, slowly open the windows.
  There is a gas leakage in the kitchen, immediately open the windows.
  There is a gas leakage in the kitchen, immediate open the windows.
  ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
  There's an earthquake, evacuate the house ______
  immediately
  usually
  immediate
  quick
  'મારે મદદની જરૂર છે, હું લીફ્ટ માં ફસાઈ ગયો છું ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.
  I need help, I'm stuck in an elevator.
  I need help, I'm suck in an elevator.
  ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
  He got a heart attack, ______
  call the police
  call an ambulance
  call the fire brigade
  =
  !
  સાંભળો
  ટીપ
  આગળનો શબ્દ