Phrasal verbs - bring up, bring out, clear up, call off, carry on, etc.
try Again
Tip1:hello
Lesson 248
Phrasal verbs - bring up, bring out, clear up, call off, carry on, etc.
ટીપ
We need to bring the books out quickly = આપણે પુસ્તકો જલ્દી છપાવી દેવા જોઈએ

Phrasal verb: Bring out = publish = છપાવી દેવા

Phrasal verbs એક verb (ક્રિયા) અને એક particle ને જોડીને બનાવાય છે.
Verb = Bring, Particle = Out.
We need to bring out the books quickly = આપણે પુસ્તકો જલ્દી છપાવી દેવા જોઈએ
Separable phrasal verbs - એવા phrasal verbs જેમાં, verb (bring) અને particle (out) નો એકીસાથે ઉપયોગ થવો જરૂરી છે.

જયારે object એક noun હોય (eg: 'books'), ત્યારે તે particle (eg: 'out') ની પહેલા અથવા પછી ઉપયોગ થઇ શકે છે.
Bring the books out
or
Bring out the books
ટીપ
We need to break into the apartment, she is stuck inside = આપણે ઘર માં ધુસવું જ પડશે, તે અંદર ફસાયેલી છે

Break into = enter a building by force.
Inseparable phrasal verbs - જેમાં 'particle' (into) ક્રિયા (break) ની ઠીક પછી જ આવે છે અને 'object' તેમની વચ્ચે નથી આવી શકતું.
=
We need to break apartment into
'તમારે તેનો ઉલ્લેખ કરવાની જરૂર નહોતી ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.
You didn't have to bring this up
You didn't have to bring this out
'મને નથી ખબર શું ચાલી રહ્યું છે, આપણે આજે ઉકેલી લેશું ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.
I don't know what is going on, we'll clear it up today
I don't know what is going on, we'll call it off today
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
I'm a little busy, you ______
Carry on
Carry
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
You will have to ______
carry out
carry it out
do carry out
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
How did you ______
find out
finding
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
I ______
came across
came along
came up
came
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
Whenever you need someone, you can ______
Count on
Count
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
He was found cheating, I think you need to ______
Deal with
Deal
ટીપ
The car broke down in the middle of the highway = હાઇવે ની વચ્ચે કાર ખરાબ થઇ ગઈ
Some phrasal verbs have a totally different meaning; અમુક phrasal verbs ને જોઇને તેમનો મતલબ ખબર નથી પડતી
=
જેમ કે: The car broke down in the middle of the highway
Broke down = stopped working
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
She ______
broke up
break up
ટીપ
What are you up to? = તમે શું કરી રહ્યા છો?
Verbs with two prepositions: અમુક phrasal verbs માં બે particles આવે છે
=
જેમ કે: What are you up to?
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
You can ______
carry on with
carry with
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
I think we should ______
do away with
do
do away
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
We have a lot to ______
catch up on
catch with
catching
do catch up on
Phrasal verb Meaning
Break down Analyze; list the parts of something separately; વિભાજીત કરવું
Bring around Influence somebody to accept your opinion; મનાવી લેવું
Close down Stop all work at a business/factory; બંધ કરી દેવું
Cut back Reduce something; કાપવું
Cut down Reduce in quantity; માત્રા ઓછી કરવી
Cut off Disconnect a supply; લાઈન કાપી નાખવી
Cut out Stop doing/using something; રોકવું
Fill in Complete a form; ભરવું
Call on Visit; મળવા જવું
Come back Return to a place; પાછું આવવું
Come out Appear; ખબર પડવી
Come over Come to a place; મળવા આવવું
Catch up with Go faster to reach the same position as somebody; પકડી લેવું
Fall back on Use something because other things have failed; આશ્રય લેવો
=
!
સાંભળો
ટીપ
આગળનો શબ્દ