Phrasal verbs - પ્રેક્ટીસ
try Again
Tip1:hello
Lesson 250
Phrasal verbs - પ્રેક્ટીસ
ટીપ
Please sit down = મહેરબાની કરીને બેસી જાઓ


આ વાક્ય માં Phrasal verb છે: Sit down - બેસી જાઓ.
જયારે કોઈને આદેશ/નિર્દેશ આપવા માટે ઉપયોગ થાય છે, ત્યારે, એવા વાક્યો માં object: 'you' નથી લગાડાતુ.
Please you sit down.
I grew up in Delhi. = હું દિલ્હી માં મોટો થયો હતો.

આ વાક્ય માં Phrasal verb છે: Grew up = મોટો થયો હતો.
Verb = Grew.
Particle = Up
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો
Every morning, I ______
get up
am get up
get
have get up
ટીપ
Turn on the TV / Turn the TV on = TV ચાલુ કરી દો
જયારે 'object' એક 'noun' હોય, તો આ 'Particle' ની પહેલા અથવા પછી આવી શકે છે.
Verb Particle Object.
=
પરંતુ જયારે વસ્તુ એક 'pronoun' હોય, ત્યારે તે Particle ની પહેલા જ લાગે છે.

Verb Particle Object.
'Turn it on' NOT 'Turn on it'
'પછી હું રેડીઓ ચાલુ કરું છુ ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.
Then I turn on the radio.
Then I turn up the radio.
ટીપ
It took him a long time to get over his illness = તેની બીમારી પર કાબુ લાવવા માં તેને લાંબો સમય લાગ્યો
અહિયાં, phrasal verb: 'Get over' છે. આ વાક્યો માં 'object' (his illness) થાય છે, પરંતુ આપણે Verb (get) ને Particle (over) થી અલગ નથી કરી શકતા.
Verb + Particle + Object

It took him a long time to get his illness over
I always have to look for my glasses = મારે હમેશા મારા ચશ્મા શોધવા પડે છે
અહિયાં, phrasal verb: 'Look for' છે.
Verb = Look, Particle = for
'હું મારી ચાવી શોધી રહ્યો છુ ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.
I'm looking for my keys
I'm looking my keys for
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
I always have to ______
look in
look for
look out
'તમારો કોટ પહેરો ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.
Put on your coat
Put your coat
'મેં મારી નોટ્સ ને આરપાર જોઈ ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.
I looked my notes through
I looked through my notes
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
The plane ______
took off
took in
took out
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
Can I try this ______
suit on
suit for
suit in
'આ મેગેઝીન ને ફેકશો નહિ ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.
Don't throw this magazine away.
Don't throw this magazine on.
'આને મહેરબાની કરીને ઓછુ/ બંધ કરો ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.
Please turn it on
Please turn it down
અમે તમારી અસભ્યતા સહન નહિ કરશું
    • put in
    • we
    • put up
    • won't
    • with your
    • rudeness
    તે ટોપિક માટે મારી નોટ્સ જોઈ લો
    • my notes
    • mine notes
    • topic
    • look
    • for that
    • through
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો
    She could not ______
    get over
    get up
    turn off
    forget over
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો
    You need to ______
    grow up
    are grow up
    do grow up
    =
    !
    સાંભળો
    ટીપ
    આગળનો શબ્દ