A sales call: Pitching your product
try Again
Tip1:hello
Lesson 260
A sales call: Pitching your product
'હું ABC ટ્રાવેલ્સ થી છું, હું તમને અમારા સૌથી નવા પેકેજ વિષે બતાવવા ઈચ્છીશ.' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.
I am from ABC Travels, I would like to tell you about our latest package.
I am from ABC Travels, I would like to tell you about our the latest package.
'અમે હમણાં હમણાં યુરોપ ના થોડા નવા પેકેજ શરુ કર્યા છે.' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.
We have recently launched some new packages for Europe.
We have recently been launched some new packages for Europe.
'તમારા પેકેજ માં હોટલ અને ટ્રાન્સપોર્ટેશન ના દર શામેલ છે. ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.
Your package includes hotel and transportation costs.
Your package has included hotel and transportation costs.
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
This package is ______
much better than the packages offered by
many more better than the packages offered by
more better than the packages offered by
very better than the packages offered by
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
If you sign up today, I will provide you with some ______
additional services completely free of cost.
additional services completely free to cost.
additional services complete free of cost.
additional services completely free from cost.
'અમારી પ્રોડક્ટ અન્ય પ્રોડક્ટ ના મુકાબલે ના ફક્ત ઓછી કિંમતે મળે છે, પરંતુ વધુ સારી ક્વોલીટી ની પણ છે.' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.
Our product is not just available at a lower price as compared to other products, but is also better in terms of the quality.
Our product is not just available at a lower price as compare to other products, but is also better in terms of the quality.
'અમારા બધા પ્લાન્સ માં થોડા વિશેષ ફાયદા શામેલ છે. ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.
All our plans include some special benefits.
Every of our plans include some special benefits.
'અમારા ભાવ બીજી કંપનીઓ કરતા ઘણા ઓછા છે.' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.
Our prices are much lower than other companies.
Our prices are more less than other companies.
'જો તમે દસ થી વધુ માત્રા માં ખરીદશો, તો હું તમને છૂટ આપી શકું છું.' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.
If you purchase more than 10 units, then I can offer you a discount.
If you purchase more than 10 units, then I could offered you a discount.
ડાયલોગ સાંભળો
Hello Sir, Good morning.
હેલો સર, સુપ્રભાત.


Good morning, who is this?
સુપ્રભાત, કોણ બોલી રહ્યું છે?


Sir, I am calling from XYZ travels, I wanted to tell you about our latest packages.
સર, હું XYZ travel company થી બોલી રહ્યો છું, મારે તમને અમારા સૌથી નવા પેકેજ વિષે બતાવવું હતું.


Oh, okay. So what all is included in your package?
સારું, તો તમારા પેકેજ માં શું શું શામેલ છે?


In general, the hotel and transportation costs are included in our package. It depends on where you plan to travel, we have a special offers for different destinations.
આમ તો અમારા પેકેજ માં હોટલ અને ટ્રાન્સપોર્ટેશન ના દરો શામેલ છે. પરંતુ તે એના પર નિર્ભર કરે છે કે તમે ક્યાં યાત્રા કરવા ઈચ્છો છો, અલગ અલગ જગ્યાઓ માટે અમારી પાસે ખાસ ઓફર છે.


That sounds great, can we meet to discuss this?
આ સાંભળવામાં સારું લાગી રહ્યું છે, શું આપણે આની ચર્ચા કરવા માટે મળી શકીએ છીએ?


Sure! Till then, please download our app, you will find all the details in it.
જરૂર! ત્યાં સુધી તમે અમારી app ડાઉનલોડ કરી લો, તમને બધી જાણકારી ત્યાં મળી જશે.


Okay, thank you.
ઠીક છે, આભાર.


Thank you sir, have a nice day!
આભાર સર, તમારો દિવસ શુભ રહે!


ડાયલોગ સાંભળો
Hello Sir, Good morning.
હેલો સર, સુપ્રભાત.


Hello, good morning, who’s this?
હેલો સુપ્રભાત, કોણ બોલી રહ્યું છે?


I am Suresh. I am calling from Mahesh travel agency. Is this a good time to talk?
હું સુરેશ છું. હું મહેશ ટ્રાવેલ એજન્સી થી બોલી રહ્યો છું, શું આ વાત કરવાનો ઠીક સમય છે?


Yes, tell me.
હા, બતાવો.


You had sent us an email for your upcoming travel. We would like to offer you a great package.
તમે અમને તમારી યાત્રા નો એક email મોકલ્યો હતો. અમે તમને એક ઘણું સારું પેકેજ આપવા ઈચ્છીશું.


Okay, what all will be included in that package?
સારું, તે પેકેજ માં શું શામેલ હશે?


Sir, we have included all boarding and lodging costs, the airfare, as well as all the tours. On top there is a special 20% discount for you!
સર, ભોજનાલય અને આવાસ ના ખર્ચા, પ્લેન ની ટીકીટ, અને બધી ટુર આમાં શામેલ છે. આ ઉપરાંત અમે તમને 20 ટકા છૂટ આપી રહ્યા છીએ!


Oh, that’s a great news! You made my day!
ઓહ, આ ઘણી સારી ખબર છે, તમે મારો દિવસ બનાવી દીધો.


Have a great day Sir!
તમારો દિવસ સારો રહે Sir!


ખૂટતો શબ્દ પસંદ કરો.
We are the ______
most prefer brand
most preferred brand
most preferential brand
most preference brand
=
!
સાંભળો
ટીપ
આગળનો શબ્દ