How to wish/congratulate someone
try Again
Tip1:hello
Lesson 262
How to wish/congratulate someone
'તમને તમારા જન્મદિવસ ની વધામણી.' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.
Wish you a very Happy Birthday.
Wishes you a very Happy Birthday.
'નવી જોબ ની શુભકામનાઓ!' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.
Congratulations on the new job!
Congratulate on the new job!
'આજના દિવસ ની ઘણી ઘણી વધામણી.' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.
Many happy returns of the day.
Many happily returns of the day.
'નવી જોબ લાગવા પર ઘણી વધામણી, આશા કરું છું જીવનમાં આવા કામયાબી ના પળ મળતા રહે.' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.
Congratulations on the new job, I hope life keeps giving you such moments of success.
Congratulations on the new job, I am hope life keeps giving you such moments of success.
'લગ્ન માટે વધામણી!' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.
Congratulations on tying the knot!
Congratulations on trying the knot!
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
Congratulations on the ______
arrival of your baby girl.
receiving of your baby girl.
departure of your baby girl.
born of your baby girl.
'મને તારા પર ગર્વ છે, શાબાશ!' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.
I am proud of you, well done!
I am proudy of you, well done!
'હું તમારા સારા ભાગ્ય અને દરેક પ્રયાસો માં ઘણી બધી કામયાબી ની કામના કરું છું.' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.
I wish you the best of luck and a lot of success in all your endeavors.
I wish you the all the best and a lot of success in all your endeavors.
તમારી બાળકી જન્મવાની ખબર સાંભળીને અમે અત્યંત પ્રસન્ન છીએ.
    • to hear of
    • the born
    • We were delighted
    • the birth
    • to listen of
    • of your baby girl.
    'મને હમણાં હમણાં તમારા લગ્ન નું નિમંત્રણ મળ્યું. આ ઘણી સારી ખબર છે, વધામણી!' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.
    I just got an invitation for your wedding! This is great news, Congratulations!
    I just got an invitation for your marriage! This is great news, Congratulations!
    'તમારૂ સ્નાતક સ્તર નું ભણતર પૂરું કરવા માટે વધામણી!' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.
    Congratulations on your graduation!
    Congratulations on your passing out!
    'તમારા જલ્દી ઠીક થવાની કામના કરીએ છીએ! જલ્દી ઠીક થઇ જાઓ!' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.
    Wish you a speedy recovery. Get well soon!
    Wish you a fastly recovery. Get well soon!
    'આશા કરું છું તમે આવી રીતે પ્રગતિ કરતા રહો.' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.
    I wish you continue being successful like this.
    I wish you continuous being successful like this.
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
    ______
    Heartiest
    Heartily
    =
    !
    સાંભળો
    ટીપ
    આગળનો શબ્દ