Obligation/Necessity practice
try Again
Tip1:hello
Lesson 264
Obligation/Necessity practice
ટીપ
Must = કંઇક કરવું અનિવાર્ય છે.
'Must' ઉપયોગ કરતી વખતે રોફ/અધિકાર દર્શાવાય છે.
Have to = કંઇક કરવું જરૂરી છે. કંઇક કરવાનું કર્તવ્ય છે.
'Have to' નું Past tense 'Had to' છે.
'Have to' સુઝાવ છે, આ 'must' જેટલું આવશ્યક નથી હોતું.
'તમારો અકસ્માત થવાનો જ હતો. તમારે ગાડી ધ્યાન થી ચલાવવી જોઈએ.' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.
You nearly had an accident. You must drive more carefully.
You nearly had an accident. You have to drive more carefully.
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
I ______
had to
must
have to
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
You ______
have to
must
'મારે સ્કુલ માં એક ભાષણ દેવું છે.' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.;
I have to make a speech at school.
I must make a speech at school.
I could make a speech at school.
I should make a speech at school.
'તારે સમય પર ટેક્ષ ભરવો જોઈએ.' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે?
You must file your taxes on time.
You have to file your taxes on time.
'હું પાર્ટી માં નથી આવી શકતો. મારે ભણવું છે.' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.;
I can not come to the party. I had to study.
I can not come to the party. I must study.
I can not come to the party. I can study.
I can not come to the party. I have to study.
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
I ______
must
have
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
I often ______
have to
must
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
It was a party so I ______
have to
had to
must
'મને ઉનવાળા કપડા પહેરવા પસંદ નથી.' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.
I hate having to wear woolens.
I hate must wear woolens.
'શું તમારે અત્યારે જવું પડશે?' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.
Do you have to leave now?
Do you must leave now?
'આ એક એડલ્ટ મુવી છે. તમે આને જોઈ નહિ શકો.' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.
This is an adult movie. You mustn't watch it.
This is an adult movie. You don't have to watch it.
ટીપ
=
'Need/Don't need' પણ જરૂર દર્શાવે છે.
=
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
You ______
have to
mustn't
don't need to
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
You ______
mustn't
don't need to
don't have to
'તેણીને એપોઇન્ટમેન્ટ લેવાની જરૂર પડી નહિ.' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.
She didn't need to make an appointment.
She doesn't need to make an appointment.
'તમારે પૂજા ને લેવાની જરૂર નથી. તેણીએ કેબ બુક કરાવી દીધી છે.' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે?
You have to pick Pooja up. She has booked a cab.
You don't have to pick Pooja up. She has booked a cab.
=
!
સાંભળો
ટીપ
આગળનો શબ્દ