If vs. unless
try Again
Tip1:hello
Lesson 266
If vs. unless
ટીપ
જો બરફ નહિ પડે તો આપણે ફરવા જઈશું. = We'll go out unless it snows.
જો બરફ નહિ પડે તો આપણે ફરવા જઈશું. = We'll go out if it doesn't snow.

બન્ને વાક્ય એક જ મતલબ દર્શાવે છે.
પણ 'unless' પોતાનામાં જ negative છે, એટલે આપણે 'unless it doesn't snow' નથી બોલતા.
If it doesn't snow = જો બરફ નહિ પડે
Unless it snows =જો બરફ નહિ પડે

Unless = 'If + don't/doesn't'.
'જો તમને તરસ લાગી છે તો તમે પાણી ની બોટલ કેમ નથી ખરીદી લેતા?' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.
If you are thirsty, why don't you buy a bottle of water?
Unless you are thirsty, why don't you buy a bottle of water?
'જો બહુ ગરમી નહીં હોય તો આપણે ટ્રેકિંગ જઈશું.' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.
We'll go trekking if it is too hot.
We'll go trekking unless it is too hot.
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
Come to my place for dinner on Saturday, ______
if
unless
'જો તમને ખોટું ના લાગે તો શું હું તમારો ફોન ઉપયોગ કરી શકું છું?' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.
If you don't mind, can I use your phone?
Unless you don't mind, can I use your phone?
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
Sachin will get a better score ______
if
unless
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
Sachin will not pass ______
unless
if
જલ્દી કરો! જો આપણે જલ્દી નહિ કરીએ તો આપણી ટ્રેન છૂટી જશે.
  • Hurry up!
  • we hurry
  • if
  • unless
  • we will miss
  • the train.
  જો તમે સાપ જોત તો તમે શું કરત?
  • if
  • unless
  • you saw
  • what would
  • a snake?
  • you do
  ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
  ______
  If you bring
  Unless you bring
  Unless you don't bring
  'જો તે પકડાઈ જશે, તો તે જેલ જશે.' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.;
  Unless he gets caught, he will go to jail.
  If he gets caught, he will go to jail.
  If he doesn't get caught, he will go to jail.
  If he is get caught, he will go to jail.
  'જો તમે બરાડવું બંધ ના કર્યું, તો હું તમારી સાથે વાત નહિ કરું.' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.;
  Unless you are not stop shouting, I will not talk to you.
  Unless you don't stop shouting, I will not talk to you.
  If you stop shouting, I will not talk to you.
  If you don't stop shouting, I will not talk to you.
  'જો હું રોજ તરું નહિ તો હું સારું મહેસુસ નથી કરતો.' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.;
  I don't feel happy, if I swim every day.
  I don't feel happy, unless I swim every day.
  I don't feel happy, unless I don't swim every day.
  I don't feel happy, unless I not swim every day.
  'જો આ ખોટું પડી જાય છે તો આપણે પરેશાની માં પડી જઈશું.' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.;
  We will be in trouble if it goes wrong.
  We will be in trouble unless it goes wrong.
  We will be in trouble if it go wrong.
  We will be in trouble unless it go wrong.
  જો વરસાદ પડી રહ્યો હોય તો હું બહાર નથી જવા ઈચ્છતો.
  • it's raining.
  • want to
  • if
  • I don't
  • go out
  • unless
  'જો તે ફરીથી મોડા આવશે તો હું ખુબ ગુસ્સે થઇ જઈશ.' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.;
  Unless they come in late again, I'll be furious.
  If they comes in late again, I'll be furious.
  If they come in late again, I'll be furious.
  Unless they don't come in late again, I'll be furious.
  હું આ નહિ કરું જ્યાં સુધી તમે મદદ કરવાની સહમતી નથી આપતા.
  • to help me.
  • unless
  • if
  • I won't
  • you agree
  • do it
  =
  !
  સાંભળો
  ટીપ
  આગળનો શબ્દ