Celebrations: Vocabulary
try Again
Tip1:hello
Lesson 277
Celebrations: Vocabulary
What does RSVP mean?
It is a request for a response from the invited people (whether they would be coming or not).
It means that the invited people should not bring any gifts with them.
જયારે કોઈ પાર્ટી માં દરેક કઈક ને કઈક બનાવીને લાવે છે તે પાર્ટી ને શું કહેવાય છે?
Lucky draw
Potluck
કોઈ ના લગ્નના દિવસ ને શું કહેવાય છે?
Marriage day
Wedding day
જો તમારે કહેવું હોય કે તમારો મિત્ર પાર્ટી આપી રહ્યો છે તો તમે શું કહેશો?
My friend is throwing a party today!
My friend is taking a party today!
જયારે નાની એવી આગ સળગાવીને તેની ચારે બાજુ નાચીએ છીએ, અથવા ઉત્સવ મનાએ છીએ, તો તેને શું કહે છે?
Barbecue
Bonfire
'અમને તમારા ઘરે બોલાવવા માટે ધન્યવાદ! અમને બહુ મજા આવી!' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.
Thank you for having us over. We had a great time!
Thank you for coming over. We had a great time!
'પાર્ટી ને બહુ સારી રીતે આયોજિત કરાયેલી હતી.' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.
The party was very well organized.
The party was very good organized.
તે પાર્ટી જેમા શરાબ પણ હોય તેને શું કહેવાય છે?
Cocktail party
Mocktail party
આતશબાજી ને અંગ્રેજી માં શું કહેવાય છે?
Firearms
Fireworks
હું હાર્દિક રૂપ થી તમને મારા લગ્ન ના સમારોહ પર આમંત્રિત કરું છુ.
I cordially invite you to my wedding ceremony.
I cordaily invite you to my wedding ceremony.
If a party is not formal, what is it?
A shabby get together
A casual get together
ગોદભરાઈ ની વિધિ ને શું કહેવાય છે?
Baby shower
Baby washer
=
!
સાંભળો
ટીપ
આગળનો શબ્દ