Correct form of 'have' and 'verbs'
try Again
Tip1:hello
Lesson 279
Correct form of 'have' and 'verbs'
'હું તે જગ્યા પર ક્યારેય ગયો નહોતો.' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.
I have never been to that place while I was visiting the countryside.
I had never been to that place while I was visiting the countryside.
'મને ધુમ્રપાન કરવાની આદત નહોતી.' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.
I didn't have a single bad habit earlier. However, now I have one too many.
I didn't had a single habit earlier. However, now I have one too many.
'જો તમારી પાસે કાર છે તો મને ઘરે થી લઇ લેજો.' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.
If you had a car then please pick me up from home.
If you have a car then please pick me up from home.
'જો તે સમય પર આવી ગયો હોત, તો આપણે પાર્ટી માટે મોડા ના પડ્યા હોત.' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.
If he had arrived on time, we wouldn't have gotten late for the party.
If he has arrived on time, we wouldn't have gotten late for the party.
'મારે 11 વાગ્યા પહેલા ઘરે પહોચવાનું છે, નહીતર તેઓ મને બહાર બંધ કરી દેશે.' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.
I have to reach home before 11, or else they will lock me out.
I have to be reached home before 11, or else they will lock me out.
'પહેલા મારી પાસે એક સારી કાર હતી. જો મારી પાસે અત્યારે પણ હોત, તો આપણે તેનાથી જાત.' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.
I once had a nice car. If I still had it, we could have gone in that.
I have had a nice car. If I still had it, we could have gone in that.
'હું આજે રાત્રે potluck માટે કોઈ વ્યંજન/ભોજન નથી લાવ્યો.' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.
I hadn't brought any dish to tonight's potluck.
I haven't brought any dish to tonight's potluck.
'મેં મારા માટે એક નવી ડ્રેસ ખરીદી છે.' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.
I have had a new dress bought for me.
I have bought a new dress for myself.
'મારે તમને તે દિવસ માટે ધન્યવાદ કહેવાનું હતું!' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.
I had to thank you for that day!
I have to thank you for that day!
'હું ક્યારથી આ દિવસ ની રાહ જોઈ રહ્યો હતો.' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.
I am waiting for this day for so long.
I had been waiting for this day for so long.
'મેં એક પાર્ટી આયોજિત કરી હતી.' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.
I had a party organized.
I had organized a party.
=
!
સાંભળો
ટીપ
આગળનો શબ્દ