Trendy words (selfie, deja vu, etc.)
try Again
Tip1:hello
Lesson 296
Trendy words (selfie, deja vu, etc.)
'મને પુર્વાનુભવ થઇ રહ્યો હતો.' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.
I was having a hallucination.
I was having a déjà vu.
'તે સેલ્ફી (સ્વયં-તસ્વીર) પાડી રહ્યો છે.' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.
He is taking a selfie.
He is taking a portrait.
'સ્વતંત્ર ફોટોગ્રાફર જે પ્રખ્યાત હસ્તીઓની તસ્વીરો પાડે છે અને પત્રિકાઓ ને વેચે છે.' ને અંગ્રેજી માં શું કહેવાય છે?
Pepperoni
Paparazzi
'આટલી હો-હા / બુમરાણ થયા બાદ પણ આપણને કશું ના મળ્યું.' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.
Even after all the hoopla we found nothing.
Even after all the hoolala we found nothing.
'પૈસા ' ને અંગ્રેજી માં 'money' ની સિવાય બીજું શું કહેવાય છે?
Bucks
Bugs
'ઉલ્લાસ ' ને અંગ્રેજી માં 'happiness' ની સિવાય બીજું શું કહેવાય છે?
Glee
Glum
'હેલીકોપ્ટર ' ને અંગ્રેજી માં (અનૌપચારિક રૂપ માં) શું કહેવાય છે?
Chauffeur
Chopper
'મફત ઉપહાર ' ને અંગ્રેજી માં શું કહેશું?
Frisbee
Freebie
'યંત્ર / મશીન ' ને અંગ્રેજી માં શું કહેશું?
Gizmo
Gazelle
'The natural ability to talk in a way that people find entertaining or persuasive.' ના માટે સાચો શબ્દ પસંદ કરો.
The gate of the gab
The gift of the gab
'અમે પાર્ટી માં ઘણો સારો સમય વિતાવ્યો.' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.
We had a gala time at the party.
We had a saga time at the party.
'એક ફેશન જે થોડા સમય માટે જ રહે છે.' નો અંગ્રેજીમાં અર્થ શું છે?
Fade
Fad
'મુગટ જે છોકરીઓ દ્વારા પહેરાય છે.' નો અંગ્રેજીમાં અર્થ શું છે?
Apron
Tiara
'અનૌપચારિક રૂપ થી - જયારે તમે ટીવી પર કોઈ સીરીયલ એક પછી એક જોતા જ રહીએ છીએ, વિના રોકાયે' ને અંગ્રેજી માં શું કહેવાય છે?
Bungee watch
Binge watch
'ગરોળી ' ને અંગ્રેજી માં 'lizard' ની સિવાય બીજું શું કહેવાય છે?
Grasshopper
Gecko
'પેંતરો, યુક્તિપ્રયુક્તિ, દાવપેચ' ને અંગ્રેજી માં trick ની સિવાય બીજું શું કહેવાય છે?
Gimmick
Glimmer
=
!
સાંભળો
ટીપ
આગળનો શબ્દ