Do you know these Fruits?
try Again
Tip1:hello
Lesson 297
Do you know these Fruits?
'મારે બજારે થી નારંગી લાવવી છે.' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.
I have to buy an orange from the market.
I have to buy a lime from the market.
'મેં તેને તરબૂચ લાવવા માટે કહ્યું છે.' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.
I have asked her to get melon.
I have asked her to get watermelon.
'શું તમને જમરૂખ (જામફળ) પસંદ છે?' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.
Do you like guavas?
Do you like plums?
'તે જરદાલુ ખુબ સ્વાદિષ્ટ છે.' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.
That date is very tasty.
That plum is very tasty.
'હું ત્યાં ફળ ખરીદવા ગયો હતો પણ તેની પાસે નાસપતી નહોતી.' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.
I went there to buy fruits but he didn't have peaches.
I went there to buy fruits but he didn't have pears.
'તેની મમ્મી મારા માટે દાડમ લાવી હતી.' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.
Her mother brought me pomegranates.
Her mother brought me apricots.
'તેમની પાસે અત્યારે ટેટી નથી.' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.
They don't have pineapple right now.
They don't have muskmelon right now.
'મારે એક કિલો અંજીર જોઈએ.' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.
I want a kg of plums.
I want a kg of figs.
'મને સીતાફળ ખાવા પસંદ છે.' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.
I like eating custard apple.
I like eating pineapple.
'સફરજન કાપ્યા બાદ વધુ સમય ખુલ્લા ના રાખવા જોઈએ.' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.
Apples should not be kept open after they have been cutting.
Apples should not be kept open after they have been cut.
'મારે ખજુર ખાવા છે.' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.
I want to eat dates.
I want to eat figs.
'પપૈયું સ્વાસ્થ્ય માટે સારું હોય છે.' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.
Pineapple is good for health.
Papaya is good for health.
'નાળીયેર વજન ઘટાડવામાં મદદ કરે છે.' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.
Coconuts helps in reducing weight.
Custard Apples helps in reducing weight.
'અખરોટ માં વિટામીન A હોય છે.' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.
Coconuts have vitamin A.
Apricots have vitamin A.
=
!
સાંભળો
ટીપ
આગળનો શબ્દ