Order ફરી બોલતા, કંઈ ઉપલબ્ધ ના હોવા પર જણાવતા
try Again
Tip1:hello
Lesson 30
Order ફરી બોલતા, કંઈ ઉપલબ્ધ ના હોવા પર જણાવતા
ટીપ
=
In: જો કોઈ વસ્તુ કોઈ ભૌતિક જગ્યા (કોઈ જગ્યા / ચાર દિવાલ / ડબ્બો) ની અંદર હોય તો આપણે 'in' (માં) વાપરીએ છીએ.

On: જ્યારે કોઈ વસ્તુ કોઈ વસ્તુની ઉપર રાખી હોય તો 'On' (પર) વાપરીએ છીએ

At: જ્યારે કોઈ વિશિષ્ટ બિંદુ કે સ્થાન પર ઉપસ્થિત હોય, તો 'at' ઉપયોગ થાય છે
=
'હું માં રહું છું' નું અંગ્રેજી માં સાચું ભાષાંતર પસંદ કરો.;
I live in .
I live on .
I live at .
I live under .
અંગ્રેજી માં ભાષાંતર કરો
હું ભારત માં રહું છું
'મારા પુસ્તકો મેજ પર છે' નું અંગ્રેજી માં સાચું ભાષાંતર પસંદ કરો.;
My books are on the table
My books are on the chair
My books are on the bed
My books are in the kitchen
યોગ્ય શબ્દ પસંદ કરો
My books are ______
on
it
at
યોગ્ય શબ્દ પસંદ કરો
My books are ______
in
on
at
અંગ્રેજી માં ભાષાંતર કરો
મેજ પર
અંગ્રેજી માં ભાષાંતર કરો
ઓરડા માં
'તેણી બસ સ્ટોપ પર છે' નું અંગ્રેજી માં સાચું ભાષાંતર પસંદ કરો.;
She is in the bus stop
She is on the bus stop
She is at the bus stop
She is under the bus stop
'હું ઘરે છું' નું અંગ્રેજી માં સાચું ભાષાંતર પસંદ કરો.;
I am in home
I am at home
I am on home
I am under the home
અંગ્રેજી માં ભાષાંતર કરો
હું ઘરે છું
તેણી બસ સ્ટોપ પર છે
    • she
    • on
    • is
    • the
    • bus stop
    • at
    'અમે ખુરશી પર બેસીએ છીએ' નું અંગ્રેજી માં સાચું ભાષાંતર પસંદ કરો.;
    We sit on the table
    We siton the bed
    We sit in the kitchen
    We sit on the chair
    'તેણી ખુરશી પર બેઠી છે' નું અંગ્રેજી માં સાચું ભાષાંતર પસંદ કરો.;
    She is sitting in the chair
    She is sitting at the chair
    She is sitting inside the chair
    She is sitting on the chair
    'હું મારી પથરી પર સુતો/સુતી છું' નું અંગ્રેજી માં સાચું ભાષાંતર પસંદ કરો.;
    I sleep in my bed
    I sleep on my bed
    I sleep at my bed
    I sleep on my chair
    અંગ્રેજી માં ભાષાંતર કરો
    ખુરશી પર
    અંગ્રેજી માં ભાષાંતર કરો
    પથારી પર
    યોગ્ય શબ્દ પસંદ કરો
    I sleep ______
    in
    at
    on
    યોગ્ય શબ્દ પસંદ કરો
    She is sitting ______
    in
    at
    on
    'મારા પુસ્તકો બેઠક માં, મેજ પર છે' નું અંગ્રેજી માં સાચું ભાષાંતર પસંદ કરો.;
    My books are on the table in the living room
    My books are in the table in the living room
    My books are in the table on the living room
    My books are on the table on the living room
    'મારા દાદા ખુરશી પર બેસવાનું પસંદ કરે છે' નું અંગ્રેજી માં સાચું ભાષાંતર પસંદ કરો.;
    My grandfather likes to sit in the chair
    My grandfather likes to sit at the chair
    My grandfather likes to sit on the chair
    My grandfather likes to sit on the table
    'મારી મા આ રસોડામાં રસોઈ બનાવે છે' નું અંગ્રેજી માં સાચું ભાષાંતર પસંદ કરો.;
    My mother cooks in this kitchen
    My mother cooks on this kitchen
    My mother cooks this kitchen
    My mother cooks at this kitchen
    'હું એરપોર્ટ પર છું' નું અંગ્રેજી માં સાચું ભાષાંતર પસંદ કરો.;
    I am in the airport
    I am at the airport
    I am on the airport
    I am under the airport
    'પુસ્તક જમીન પર છે' નું અંગ્રેજી માં સાચું ભાષાંતર પસંદ કરો.;
    The book is in the floor
    The book is on the floor
    The book is at the floor
    The book is under the floor
    ' તેના ઓરડામાં છે' નું અંગ્રેજી માં સાચું ભાષાંતર પસંદ કરો.;
    is at his room
    is on his room
    is in his room
    is under his room
    'શું તે કામ પર છે?' નું અંગ્રેજી માં સાચું ભાષાંતર પસંદ કરો.;
    Is he in work?
    Is he on work?
    Is he at work?
    Are you at work?
    શું એરપોર્ટ પર છે?
    • on
    • is
    • the
    • airport
    • at
    હું ઘરે નથી
    • at home
    • to
    • in
    • not
    • I
    • am
    સાંભળો
    : Hi mom, I am going to school.
    Where are my books?
    : હાય મા, હું સ્કૂલ જઈ રહી છું. મારા પુસ્તકો ક્યા છે?


    Mom: They are in your room, on the table
    તે તારા ઓરડામાં મેજ પર છે


    :Thanks mom! Bye!
    : ધન્યવાદ મા! અલવિદા


    =
    !
    સાંભળો
    ટીપ
    આગળનો શબ્દ