Prepositions of place 3: 'અહિયાં શું છે?' પૂછતા શીખો
try Again
Tip1:hello
Lesson 38
Prepositions of place 3: 'અહિયાં શું છે?' પૂછતા શીખો
There=
is=છે
a bank=એક બઁક
across=(ની) પેલી બાજુ
ટીપ
Across the street = સડકની પેલી બાજુ
There is a bank across the street = સડકની પેલી બાજુ એક બઁક છે
'પેલી બાજુ' નું અંગ્રેજી માં સાચું ભાષાંતર પસંદ કરો.;
Behind
Across
Under
Near
ઑડિયો સાંભળી ને, ગુજરાતી માં સાચું ભાષાંતર પસંદ કરો. 'There is a bank across the street from my house' ;
મારા ઘરની પાછળ એક બઁક છે
મારા ઘરની નીચે એક બઁક છે
મારા ઘરથી સડકની પેલી બાજુ એક બઁક છે
મારા ઘરની અંદર એક બઁક છે
ઑડિયો સાંભળી ને, ગુજરાતી માં સાચું ભાષાંતર પસંદ કરો. 'There is a supermarket across from my house' ;
મારા ઘરની બાજુમાં એક સુપર માર્કેટ છે
મારા ઘરની પાછળ એક સુપર માર્કેટ છે
મારા ઘરની પેલી બાજુ એક સુપર માર્કેટ છે
મારા ઘરની સામે એક સુપર માર્કેટ છે
અંગ્રેજી માં ભાષાંતર કરો
પેલી બાજુ
અંગ્રેજી માં ભાષાંતર કરો
સુપર માર્કેટ
ટીપ
There is a bank on this street = આ શેરી માં એક બઁક છે
1. કેટલાક લોકો on the street ની બદલે in the street પણ વાપરે છે
Is there a bank on this street? = શું આ શેરી માં કોઈ (એક) બઁક છે
2. પ્રશ્ન Is there થી ચાલુ થાય છે
અંગ્રેજી માં ભાષાંતર કરો
શું આ શેરીમાં એક સુપર માર્કેટ છે?
ટીપ
Is there a bank on this street? = શું આ શેરીમાં કોઈ (એક) બઁક છે?
Are there any banks on this street? = શું આ શેરીમાં બઁક છે? (any
એકઠી વધારે બઁક માટે પ્રશ્ન are thereથી ચાલુ થાય છે
'શું આ શહેરમાં કોઈ સારું રેસ્ટોરન્ટ છે?' નું અંગ્રેજી માં સાચું ભાષાંતર પસંદ કરો.;
Is there any good restaurants in this city?
Are there any good restaurants in this city?
Are their any good restaurants in this city?
Are they any good restaurants in this city?
'મારા ઘરની બાજુમાં એક ખૂબ સારું રેસ્ટોરન્ટ છે' નું અંગ્રેજી માં સાચું ભાષાંતર પસંદ કરો.;
There is a great restaurant across from my house
There is a great mall next to my house
There is a great restaurant behind my house
There is a great restaurant next to my house
'મારા મહોલ્લામાં એક ખૂબ સારું રેસ્ટોરન્ટ છે' નું અંગ્રેજી માં સાચું ભાષાંતર પસંદ કરો.;
There are two great restaurants in my neighborhood
There are no great restaurants in my neighborhood
There are a great restaurants in my neighborhood
There is a great restaurant in my neighborhood
There=
is=છે
a mall=એક મોલ
behind=(ની) પાછળ
અંગ્રેજી માં ભાષાંતર કરો
શું તમારા ઘરની પાછળ કોઈ સુપરમાર્કેટ છે?
There=
is=છે
a mall=એક મોલ
behind=(ની) પાછળ
' વર્ગમાં મારી પાછળ બેસે છે' નું અંગ્રેજી માં સાચું ભાષાંતર પસંદ કરો.;
sits behind me in the class
sits next to me in the class
sits in front me in the class
sits at my backside in the class
મારા ઘરની પાછળ એક મંદિર છે
    • is
    • there
    • temple
    • a
    • behind
    • my house
    મારા ઘરની પાસે એક મોલ છે
    • is
    • mall
    • there
    • a
    • near
    • my house
    મારા ઘરની પાસે 5 મોલ છે
    • there is
    • malls
    • there are
    • 5
    • near
    • my house
    વર્ગમાં ની આગળ (સામે) બેસે છે
    • the class
    • sits
    • in front of
    • in
    'આગળ / સામે' નું અંગ્રેજી માં સાચું ભાષાંતર પસંદ કરો.;
    Behind
    In front
    Under
    Near
    ખૂટતો શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો.
    sits ______
    next
    behind
    under


    ફોટો જોઈને, સાચો વિકલ્પ પસંદ કરો
    The pen is under the notepad
    The pen is next to the notepad


    ફોટો જોઈને, સાચો વિકલ્પ પસંદ કરો
    The red pen is in between the green pen and the black pen
    The red pen is under the green pen and the black pen
    ખૂટતો શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો.
    sits ______
    between
    in front
    ખૂટતો શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો.
    ______
    Are there
    There
    Is there
    ખૂટતો શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો.
    ______
    Is there
    There
    There are
    ખૂટતો શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો.
    ______
    There aren't
    There isn't
    ખૂટતો શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો.
    ______
    Is there
    There are
    ખૂટતો શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો.
    ______
    There is
    There are
    Is
    'વચ્ચે' નું અંગ્રેજી માં સાચું ભાષાંતર પસંદ કરો.;
    Behind
    Between
    Under
    Near
    'મંદિર અને બૈંકની વચ્ચે એક પુસ્તકની દુકાન છે' નું અંગ્રેજી માં સાચું ભાષાંતર પસંદ કરો.;
    There is a bookstore behind the temple and the bank
    There is a book store across from the temple and the bank
    There is bookstore between the temple and the bank
    There is a bookstore under the temple and the bank
    =
    !
    સાંભળો
    ટીપ
    આગળનો શબ્દ