અંગ્રેજી માં દુકાનો ના નામ શીખો
try Again
Tip1:hello
Lesson 42
અંગ્રેજી માં દુકાનો ના નામ શીખો
I=હું
buy=ખરીદૂ છું
books=પુસ્તકો
at=માં
અંગ્રેજી માં ભાષાંતર કરો
હું પુસ્તકો ખરીદૂ છું
અંગ્રેજી માં ભાષાંતર કરો
પુસ્તકોની દુકાન
'તમે બૂટની દુકાનેથી બૂટ ખરીદો છો' નું અંગ્રેજી માં સાચું ભાષાંતર પસંદ કરો.;
You sell shoes at a shoe store
You buy shoes at a shoe store
You are buy shoes at a shoe store
You buy shoes at a book store
'હું માછલી બજરમથી માછલી ખરીદૂ છું' નું અંગ્રેજી માં સાચું ભાષાંતર પસંદ કરો.;
I buy fish at a book store
I buy fish at a shoe store
I buy fish at a fish market
I buy fish at a temple
Clothes=કપડાં
ખૂટતો શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો.
I buy clothes at a ______
mall
book store
grocery store
fish market
અંગ્રેજી માં ભાષાંતર કરો
કપડાં
અંગ્રેજી માં ભાષાંતર કરો
માછલી
અંગ્રેજી માં ભાષાંતર કરો
હું કપડાં ખરીદૂ છું
યોગ્ય શબ્દ પસંદ કરો
I buy vegetables at the ______
shoe store
book store
school
vegetable market
યોગ્ય શબ્દ પસંદ કરો
I buy chips at the ______
book store
shoe store
temple
grocery store
અંગ્રેજી માં ભાષાંતર કરો
કીરાણાની દુકાન
'મારી માં કીરાણાની દુકાન પર છે' નું અંગ્રેજી માં સાચું ભાષાંતર પસંદ કરો.;
My mother is at the mall
My mother is at the book store
My mother is at the grocery store
My mother is at the fish market
Medicine=દવા
યોગ્ય શબ્દ પસંદ કરો
I buy medicine at a ______
fish market
book store
medical store
university
'કઈ દુકાનેથી તમે ફૂલ ખરીદો છો?' 1 વિકલ્પ પસંદ કરો.;
Fish Market
Medical Store
Grocery Store
Florist
હું ફૂલવાળા પાસેથી ફૂલ ખરીદૂ છું
    • I
    • from
    • a
    • buy
    • flowers
    • florist
    'Florist' ને અંગ્રેજીમાં શું કહે છે?
    માંસ વેચવાવાળો
    ફૂલ વેચવાવાળો
    'Butcher' ને હિન્દીમાં શું કહે છે?
    માંસ વેચવાવાળો / કસાઈ
    ફૂલ વેચવાવાળો
    'Where is the butcher's shop?' નું ગુજરાતીમાં સાચું ભાષાંતર પસંદ કરો. (1 વિકલ્પ પસંદ કરો).;
    ફૂલ વેચાવવાળાની દુકાન ક્યા છે?
    દવાની દુકાન ક્યા છે?
    કસાઈની દુકાન ક્યા છે?
    કીરાણાની દુકાન ક્યા છે?
    યોગ્ય શબ્દ પસંદ કરો
    My mother buys milk at a ______
    florists
    butcher's shop
    dairy
    fish market
    =
    !
    સાંભળો
    ટીપ
    આગળનો શબ્દ