ખરીદી સંબંધિત વાતચીત શીખો
try Again
Tip1:hello
Lesson 43
ખરીદી સંબંધિત વાતચીત શીખો
Can=કરી શકું છું
I=હું
help=મદદ
ટીપ
Can I help you? = શું હું તમારી મદદ કરી શકું છું?
Can કોઈ ચીજને કરવાની ક્ષમતા દર્શાવે છે
Can I help you? =શું હું તમારી મદદ કરી શકું છું?
=
અંગ્રેજી માં ભાષાંતર કરો
મદદ
અંગ્રેજી માં ભાષાંતર કરો
શું હું તમારી મદદ કરી શકું છું?
સાંભળો
Vendor : Can I help you?
વિક્રેતા : શું હું તમારી મદદ કરી શકું છું?


: Yes. I want a packet of chips.
: હા। મને 1 પેકેટ વેફર જોઈએ છે।


'I want a packet of chips.' નું ગુજરાતી ભાષાંતર શું થશે ?;
મારે વેફર ખાવી છે.
મને 1 પેકેટ વેફર જોઈએ છે
મને 1 પેકેટ દૂધ જોઈએ છે
મને 1 કિલો ફળ જોઈએ છે
ટીપ
I want = મારે જોઈએ છે
I would like = હું ઈચ્છીશ / હું પસંદ કરીશ
I would like વધારે વિનમ્ર રીત છે.
I would like=હું પસંદ કરીશ
a=એક
'I would like a pack of ice cream' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે?
હું એક પેકેટ આઇસ્ક્રીમ પસંદ કરીશ
હું એક પેકેટ ચિપ્સ પસંદ કરીશ
ડાયલોગ સાંભળીને, એ દુકાનનું નામ પસંદ કરો,, જ્યાં આ બોલાઈ રહ્યું છે 'Can I help you? Yes, I would like a bottle of milk please.' ;
Fish Market
Dairy
Florist's Store
Butcher's Market
ડાયલોગ સાંભળીને, એ દુકાનનું નામ પસંદ કરો, જ્યાં આ બોલાઈ રહ્યું છે 'Can I help you? Yes! I would like a packet of chips please.' ;
Grocery Store
Butcher's Market
Book Store
Vegetable Market
ડાયલોગ સાંભળીને, એ દુકાનનું નામ પસંદ કરો, જ્યાં આ બોલાઈ રહ્યું છે 'Can I help you?
Yes! I would like to buy some onions and some tomatoes.'
;
Butcher's Market
Fish Market
Vegetable Market
Book Store
ડાયલોગ સાંભળીને, એ દુકાનનું નામ પસંદ કરો, જ્યાં આ બોલાઈ રહ્યું છે 'Hello! I would like some red roses please.' ;
Florist
Butcher's Market
Book Store
Fish Market
Can=શકું છું?
I=હું
have=મેળવવું / પાસે હોવું
some=થોડા
ટીપ
Can I have some red roses? = શું મને થોડા લાલ ગુલાબ મળી શકે છે?
Can I have some oranges? = શું મને થોડા સંતરા મળી શકે છે?
Can I have = શું મને મળી શકે છે?
ડાયલોગ સાંભળીને, એ દુકાનનું નામ પસંદ કરો,, જ્યાં આ બોલાઈ રહ્યું છે 'Can I have some meat, please?' ;
Butchers Market
Vegetable Market
Book Store
Florist
ખૂટતો શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો.
Can I ______
Has
have
am have
ખૂટતો શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો.
I ______
would
want
have
ખૂટતો શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો.
I would like ______
a
little
am
ટીપ
I would like a packet of chips = હું 1 પેકેટ ચિપ્સ પસંદ કરીશ.
1 = a / an / one
I would like some chips = હું થોડી ચિપ્સ પસંદ કરીશ.
>1 = Some
ડાયલોગ સાંભળીને, એ દુકાનનું નામ પસંદ કરો,, જ્યાં આ બોલાઈ રહ્યું છે 'Can I have some cough syrup please?' ;
Medical Store
Florist
Fish Market
Butchers Market
ખૂટતો શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો.
Can I ______
am help you?
help you?
helps you?
ખૂટતો શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો.
Can I help ______
your?
you?
=
!
સાંભળો
ટીપ
આગળનો શબ્દ