This, that, these, those - માં ફરક સમજો
try Again
Tip1:hello
Lesson 44
This, that, these, those - માં ફરક સમજો
ટીપ
This =
This એ ચીઝ માટે ઉપયોગ થાય છે, જે બોલવા વાળા ની પાસે / સામે હોય.
That = તે
That એ ચીઝ માટે ઉપયોગ થાય છે, જે બોલવા વાળા થી દૂર હોય.
ટીપ
Here = અહિયાં
Here = પાસે
There = ત્યાં
There = દૂર
How much=કેટલા નું
is=છે
this=
skirt=સ્કર્ટ
ટીપ
How much is this skirt here? = આ સ્કર્ટ (જે અહિયાં છે) કેટલા નું છે?
=
How much=કેટલા નું
is=છે
that=તે
skirt=સ્કર્ટ
સાંભળો
Good morning!
શુભ સવાર!


Good morning! Can I help you?
શુભ સવાર! શું હું તમારી મદદ કરી શકું છું?


Yes, how much is that skirt in the window?
હા, તે સ્કર્ટ કેટલાનું છે જે બારીએ છે?


Rupees 1,500
1500 રૂપિયા


And this top here?
અને આ ટોપ?


Rupees 800
800 રૂપિયા


ખૂટતો શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો.
How much is ______
this
that
these
ટીપ
These =
These અને those 1 થી વધુ ચિઝો ના માટે ઉપયોગ થાય છે.
Those = તે (દૂર સ્થિત)
These અને those 1 થી વધુ વસ્તુ માટે વપરાય છે These = જે ચીજ નજીક હોય Those = જે ચીજ દૂર હોય
ખૂટતો શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો.
How much are ______
those
these
that
ખૂટતો શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો.
How much are ______
those
these
this
ખૂટતો શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો.
Can I have ______
this
these
those


ફોટો જોઈને, સાચો વિકલ્પ પસંદ કરો
Those peaks
This peaks


ફોટો જોઈને, સાચો વિકલ્પ પસંદ કરો
These cupcakes
Those cupcakes


ફોટો જોઈને, સાચો વિકલ્પ પસંદ કરો
This dress
That dress


ફોટો જોઈને, સાચો વિકલ્પ પસંદ કરો
Can I have these shoes?
Can I have this shoes?


ફોટો જોઈને, સાચો વિકલ્પ પસંદ કરો
That house
This house
સાંભળો
Assistant : Good morning! Can I help you?
સહાયક : સુપ્રભાત, શું હું તમારી મદદ કરી શકું છું ?


: Yes, how much are these coffee cups?
: હ, આ કોફી કપ્સ કેટલાના છે?


Assistant : Rupees 400 each
દરેક : દરેક 400 રૂપિયાના


: And that coffee pot in the window?
: અને તે કોફી પોટ જે બારીમાં છે??


Assistant : Rupees 1500
સહાયક : 1500 રૂપિયાનો


: And this coffee pot here?
: અને આ કોફી પોટ?


Assistant : Rupees 1100
સહાયક : 1100 રૂપિયાનો


: OKAY! Can I have three of these coffee cups here and that coffee pot in the window, please?
: ઓકે! શું મને આ ૩ કોફી કપ્સ અને તે કોફી પોટ , જે બારીમાં છે, મળી શકે છે?


Assistant : Sure!
સહાયક : જરૂર!


=
!
સાંભળો
ટીપ
આગળનો શબ્દ