ખરીદી - વસ્તુ ની કિમત જાણતા શીખો
try Again
Tip1:hello
Lesson 46
ખરીદી - વસ્તુ ની કિમત જાણતા શીખો
ટીપ
How much milk = કેટલું દૂધ
આપણે જોયું કે આપણે How much કોઈ ચીઝ ની માત્રા ના વિષે પૂછવા માટે ઉપયોગ કરીએ છીએ
How much is the milk? or How much does the milk cost? = દૂધ કેટલાનું છે?
પરંતુ, how much કોઈ ચીઝ ની કિમ્મત પૂછવા માટે પણ ઉપયોગ થાય છે.
How much is it? = આ કેટલાનું છે?
'આ સ્કર્ટ કેટલાનું છે?' નું અંગ્રેજી માં સાચું ભાષાંતર પસંદ કરો.;
How many is this skirt for?
How much is this skirt for?
How much does this skirt for?
How much are this skirt for?
સાંભળો
Hello! Can I help you?
નમસ્તે, શું હું તમારી મદદ કરી શકું છું?


Yes, How much is this skirt here?
હા, આ સ્કર્ટ કેટલાનું છે?


It's for 2000
આ બે હજાર નું છે


Okay, thank you
સારું, આભાર


You are welcome
કોઈ વાત નહીં / તમારું સ્વાગત છે


'આ બૂટ કેટલા ના છે?' નું અંગ્રેજી માં સાચું ભાષાંતર પસંદ કરો.;
How much is these shoes?
How many are these shoes?
How much are this shoes?
How much are these shoes?
ઑડિયો સાંભળી ને, ગુજરાતી માં સાચું ભાષાંતર પસંદ કરો. 'How much are these oranges for?' ;
કેટલા સંતરા છે?
આ સંતરા કેટલાના છે?
તે સંતરા કેટલાના છે?
આ સંતરા કેટલાના છે?
'It's for Rupees 50' નું ગુજરાતી માં સાચું ભાષાંતર પસંદ કરો. (1 વિકલ્પ પસંદ કરો).;
આ પચાસ રૂપિયાનું છે
આ પચાસ છે
આ પચાસ વખત છે
આ પચાસ રૂપિયા નું નથી
તે બૂટ કેટલા ના છે?
  • How many
  • How much
  • are
  • is
  • those
  • shoes for?
  આ દૂધ કેટલાનું છે?
  • is
  • how much
  • this
  • these
  • milk for?
  • are
  આ કપ કેટલાના છે?
  • are
  • these
  • those
  • how much
  • cups for?
  • this
  તે શર્ટ કેટલાનો છો?
  • that
  • this
  • how much
  • is
  • shirt for?
  • these
  ખૂટતો શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો.
  How much ______
  is this
  are these
  is these
  are that
  સાંભળો
  Can I help you?
  શું હું તમારી મદદ કરી શકું છું?


  Yes, how much are these cups for?
  હા, આ કપ કેટલાના છે?


  600
  600


  And that tea pot? How much is that for?
  અને પેલી ચાની કીટલી? તે કેટલાની છે?


  200
  200


  ખૂટતો શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો.
  How much ______
  is this
  is these
  is those
  are this
  અંગ્રેજી માં ભાષાંતર કરો
  આ ઘર કેટલાનું છે?
  'How much does this cost?' નું અંગ્રેજી માં સાચું ભાષાંતર પસંદ કરો.;
  આ કેટલાનું છે?
  તે કેટલાનું છે?
  આ કેટલા છે?
  તે કેટલાનું છે?
  આ સ્કર્ટ 500 રૂપિયા નું છે
  • these
  • this
  • skirt
  • is
  • rupees 500
  • for
  તે કપ 600 રૂપિયા ના છે
  • cups
  • for
  • those
  • are
  • rupees 600
  • this
  ટીપ
  How much are these cups? = આ કપ કેટલા ના છે?
  How much are these cups for? = આ કપ કેટલા ના છે
  બંને વાક્યો ના અર્થ એક જ છે. પહેલું વાકય સંક્ષિપ્ત અને અનૌપચારિક છે. તમે for વગર પણ કિમત પૂછી શકો છો.
  Is there=શું છે
  any=કઈ
  ખૂટતો શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો.
  છૂટ
  શું કઈ છૂટ છે?
  • there
  • is
  • discount
  • any
  • many
  • are
  સાંભળો
  Can I help you?
  શું હું તમારી મદદ કરી શકું છું?


  Yes, I want a pen
  હા, મારે એક પેન જોઈએ છે


  Blue or black?
  વાદળી અથવા કાળો?


  How much is the black pen for?
  કાળી પેન કેટલાની છે?


  5
  5


  And how much is the blue pen?
  અને વાદળી પેન કેટલાની છે?


  3
  3


  Okay, Can I have the blue one?
  બરાબર, શું મને વાદળી પેન મળી શકશે?


  Sure
  જરૂર


  =
  !
  સાંભળો
  ટીપ
  આગળનો શબ્દ