Uncountable nouns : અગણનીય સંજ્ઞાઓ નો અંગ્રેજી માં સાચો ઉપયોગ શીખો
try Again
Tip1:hello
Lesson 47
Uncountable nouns : અગણનીય સંજ્ઞાઓ નો અંગ્રેજી માં સાચો ઉપયોગ શીખો


ફોટો જોઈને, સાચો વિકલ્પ પસંદ કરો
Milk is good for health
A milk is good for health
ખૂટતો શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો.
Can I have ______
a milk
few milk
some milk
ખૂટતો શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો.
I drink ______
milk
milks
a milk
ખૂટતો શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો.
I want ______
a
few
some
many
ખૂટતો શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો.
I want some ______
waters
water
ટીપ
=
Water not waters

Bread not breads
=
અગણનીય વસ્તુ નું બહુવચન નથી થતું.
ટીપ
=
Water not A water
=
અગણનીય વસ્તુ ની પહેલા a/an નથી લાગતું
'કપ માં કેટલું દૂધ છે?' નું અંગ્રેજી માં સાચું ભાષાંતર પસંદ કરો.;
How many milk are there in the cup?
How much milk is there in the cup?
How much milk are there in the cup?
How much milks are there in the cup?
ખૂટતો શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો.
How much ______
sugar
sugars
ખૂટતો શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો.
How much ______
juice are
juice is
ખૂટતો શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો.
There isn't ______
many
much
ટીપ
There are not many eggs = વધુ ઇંડા નથી.
There isn't much milk = વધુ દૂધ નથી.
અગણનીય ચીજોની સાથે હંમેશા much લાગે છે.
ટીપ
There are a few eggs in the basket = ટોકરીમાં કેટલાક ઇંડા છે
There is some tea in the cup = કપમાં થોડી ચા છે.
અગણનીય ચીજોની સાથે હંમેશા some લાગે છે, few નહીં
ખૂટતો શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો.
There ______
is some
is few
is a
ખૂટતો શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો.
There ______
aren't much
isn't much
isn't many
'ડબ્બામાં થોડો લોટ છે' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે? (1 વિકલ્પ પસંદ કરો).;
There are some flour in the box
There are few flour in the box
There is some flour in the box
There is few flour in the box
'ડબ્બામાં વધુ લોટ નથી.' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે? (1 વિકલ્પ પસંદ કરો).;
There aren't many flour in the box
There isn't many flour in the box
There aren't much flour in the box
There isn't much flour in the box
'ગ્લાસમાં વધુ દૂધ નથી.' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે? (1 વિકલ્પ પસંદ કરો).;
There aren't much milk in the glass
There isn't a much milk in the glass
There isn't much milk in the glass
There isn't many milk in the glass
ખૂટતો શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો.
Can I have ______
a
many
some
ખૂટતો શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો.
I want ______
some
few
many
ટીપ
એક બીયર આપજોને = One beer please
Beer (બીયર), Pepsi (પેપ્સી) વગેરે ગણનીય અને અગણનીય બંને રૂપમાં વપરાય છે.
અહી તમે એક ગ્લાસ કે એક બોટલની વાત કરી રહ્યા છો, માટે અહી ગણનીય છે.
થોડી બીયર = Some beer
બીયર પેય પદાર્થ પોતાની જાતમાં અગણનીય છે.
ટીપ
Some water = થોડું પાણી
Water (પાણી) અગણનીય છે
A glass of water = એક ગ્લાસ પાણી
A glass of water (પાણીનો એક ગ્લાસ) ગણનિય છે


ફોટો જોઈને, સાચો વિકલ્પ પસંદ કરો
A glass of milk
A milk


ફોટો જોઈને, સાચો વિકલ્પ પસંદ કરો
Some milk
A milk
ટીપ
Some bread = થોડી બ્રેડ
A loaf of bread = બ્રેડના પૂરા જોડાયેલા પેકેટને લોફ કહેવાય છે.
Bread અગણનિય છે પણ A loaf of bread ગણનિય છે.
A carton of milk countable છે કે uncountable 'A carton of milk'
Countable
Uncountable
=
!
સાંભળો
ટીપ
આગળનો શબ્દ