What do you do? (તમારા કામ વિષે બતાવવાનું)
try Again
Tip1:hello
Lesson 52
What do you do? (તમારા કામ વિષે બતાવવાનું)
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
I am ______
a
an
the
'હું બેંગલોર માં એક સૉફ્ટવેર કંપની માં કામ કરું છું.' ;
I work at a software company in Bangalore
I am work at a software company in Bangalore
I have work at a software company in Bangalore
I work at software company in Bangalore
તે એક સૉફ્ટવેર કંપની માં કામ કરે છે.
    • works
    • at
    • software company
    • He
    • a
    • is
    I=હું
    take=લુ છું
    the bus=બસ
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
    I ______
    take
    am take
    takes
    have take
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
    I take the train ______
    work
    to work
    on work
    to the work
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
    I work at a school. I am ______
    a doctor
    a teacher
    teacher
    a dentist
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
    I am a waiter. I work ______
    at a school
    at a restaurant
    at a hospital
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
    I take ______
    the metro to work
    the metro to working
    the metro on work
    the metro to the work
    'હું સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા માં એક ક્લાર્ક છું. ' ;
    I am clerk at the State Bank of India.
    I am a clerk at the State Bank of India.
    I am the clerk at the State Bank of India.
    I am a clerk on the State Bank of India.
    I=હું
    go=જાઉં છું
    to work=કામ પર/કામ માટે
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
    I ______
    goes
    go
    am go
    મારા પતિ 8 વાગ્યે કામ પર જાય છે
    • at 8 AM
    • goes
    • work
    • to
    • My
    • husband
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
    Neha ______
    go to work
    goes to work
    goes work
    goes to the work
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
    My mother is ______
    housewife
    a housewife
    I get=મને મળે છે
    a good=એક સારો/સારી
    ડાયલોગ સાંભળો
    Hi I am Shalini.
    I work at a software company in Bangalore.
    I go to work at 8 AM. I get a good salary.
    I like my job.
    હાય હું શાલિની છું.
    હું બેંગલોર માં સૉફ્ટવેર કંપની માં કામ કરું છું.
    હું સવારે 8 વાગ્યે કામ પર જાવ છું. મને સારો પગાર મળે છે.
    મને મારી નોકરી પસંદ છે.


    True (સાચું) OR False (ખોટું) બતાવો 'Shalini goes to work at 2 PM'
    સાચું (TRUE)
    ખોટું (FALSE)
    સાચું અથવા ખોટું બતાવો 'Shalini works at a software company in Pune.'
    સાચું (TRUE)
    ખોટું (FALSE)
    True (સાચું) OR False (ખોટું) બતાવો 'Shalini does not get a good salary'
    સાચું (TRUE)
    ખોટું (FALSE)
    અંગ્રેજી માં અનુવાદ કરો
    વેતન/પગાર
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
    I ______
    likes
    like
    am like
    મારા પિતા ને સારી તનખ્વાહ /પગાર મળે છે
    • gets
    • a
    • My
    • father
    • good salary
    • get
    શું તમે ઈન્ફોસિસ માં કામ કરો છો?
    • you
    • do
    • at
    • Infosys
    • work
    • works
    'શું વિકાસ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા માં મેનેજર છે? ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થાય?;
    Is Vikas a manager at the State Bank of India?
    Does Vikas a manager at the State Bank of India?
    Has Vikas a manager at the State Bank of India?
    Do Vikas a manager at the State Bank of India?
    'શું શાલિની ને સારી તનખ્વાહ/પગાર મળે છે?' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે?;
    Is Shalini get a good salary?
    Does Shalini get a good salary?
    Does Shalini gets a good salary?
    Has Shalini gets a good salary?
    શું તમને તમારી નોકરી પસંદ છે?
    • you
    • are
    • like
    • your
    • do
    • job?
    હું ઈન્ફોસિસ માં કામ નથી કરતી
    • don't
    • at
    • work
    • I
    • Infosys
    • am
    શાલિની શિક્ષક નથી
    • don't
    • doesn't
    • is
    • a teacher
    • not
    • Shalini
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
    Ankit ______
    not works
    doesn't work
    doesn't works
    ડાયલોગ સાંભળો
    Hi I am Ankit.
    I am a manager at State Bank of India in Delhi.
    I go to work at 9 AM. My office is very big.
    I like my job.
    હાય, હું અંકિત છું.
    હું દિલ્હી માં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા માં એક વ્યવસ્થાપક છું.
    હું 9 વાગ્યે કામ પર જાઉ છું. મારૂ કાર્યાલય બહુ મોટું છે.
    મને મારૂ કામ પસંદ છે.


    What=શું
    do=છે
    you=તમે
    ટીપ
    What do you do? = તમે શું કરો છો?
    What is your name? = તમારું નામ શું છે?

    સામાન્ય વર્તમાનકાળ માં, જો પ્રશ્ન માં ક્રિયા હોય (Do = કરવું) તો પ્રશ્નવાચકશબ્દ પછી do/does લાગે છે.
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
    What ______
    is you do?
    are you do?
    do you do?
    does you do?
    તમે શું કરો છો?
    • do
    • you
    • what
    • do
    • does
    • are
    What=શું
    does=છે
    she=તે
    ટીપ
    What do you do? = તમે શું કરો છો?
    I, you, we, they = What do
    What does she do? = તેણી શું કરે છે?
    He, she, it = What does
    i what do i do?
    you what do you do?
    we what do we do?
    they what do they do?
    he what does he do?
    she what does she do?
    it what does it do?
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
    What ______
    do
    does
    is
    અંકિત શું કરે છે?
    • do?
    • Ankit
    • is
    • What
    • does
    • are
    તમારી માં શું કરે છે?
    • do?
    • your
    • What
    • mother
    • does
    • is
    મારી માં ગૃહિણી નથી
    • is
    • do
    • a
    • not
    • my mother
    • housewife
    હું 10 વાગ્યે કામ પર જાઉ છું.
    • go
    • work
    • at
    • 10
    • to
    • I
    હું એક હોટેલ માં કામ કરું છુ
    • work
    • at
    • I
    • am
    • a
    • hotel
    =
    !
    સાંભળો
    ટીપ
    આગળનો શબ્દ