કોઈ ને Recipe (વિધિ) સમજાવવી
try Again
Tip1:hello
Lesson 58
કોઈ ને Recipe (વિધિ) સમજાવવી
'Step 1: થોડા ઈંડા અને શાકભાજી લો ' નું અંગ્રેજી માં ભાષાંતર કરો
Step 1: Give a few eggs and some vegetables
Step 1: Take a few eggs and some vegetables
'Step 2: ઇંડાઓ ને એક કટોરા માં રેડી દો ' નું અંગ્રેજી માં ભાષાંતર કરો
Step 2: Put the eggs into a bowl
Step 2: Sprinkle the eggs into a bowl
'Step 3: થોડું નિમક / મીઠું અને મરી / કાળી મરચી છાંટો' નું અંગ્રેજી માં ભાષાંતર કરો
Step 3: Sprinkle some salt and pepper
Step 3: Sprinkle a few salt and pepper
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
______
Keep
Put on
Sprinkle
'ઈંડા ને ઝટકો' નું અંગ્રેજી માં ભાષાંતર કરો
Step 4: Whisk to the eggs
Step 4: Whisk the eggs
'Step 5: શાકભાજી ને ઝીણું/બારીક કાપી લો.' નું અંગ્રેજી માં ભાષાંતર કરો
Step 5: Chop the vegetables finely
Step 5: Chopping the vegetables finely
'સ્ટેપ 6: કપાયેલ શાકભાજીઓ ને ઈંડા ના મિશ્રણ માં રેડી દો' નું અંગ્રેજી માં ભાષાંતર કરો ;
Step 6: Remove the chopped vegetables from the egg mixture
Step 6: Add the chopped vegetables to the egg mixture
Step 6: Take the chopped vegetables to the egg mixture
Step 6: Give the chopped vegetables to the egg mixture
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
Step 7: Mix ______
everybody
everyone
everything
to everything
'Step 8: એક ફ્રાઇંગ પેન માં થોડું માખણ ગરમ કરો.' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો
Step 8: Heat some butter at a frying pan
Step 8: Heat some butter in a frying pan
'step 9: ઈંડા ના મિશ્રણ ને એક પેન માં રેડી દો' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો ;
Step 9: Pour the egg mixture into the frying pan
Step 9: Pour an egg mixture into the frying pan
Step 9: Pour the egg mixture with the frying pan
Step 9: Pouring the egg mixture into the frying pan
'Step 10: બંને બાજુ 2 મિનિટ માટે પકાવો ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે
Step 10: Cook each side for two minutes
Step 10: Cooking each side for two minutes
'Step 11: આમલેટ ને અડધે થી ઘડી કરો, અને ગરમ પીરશો.' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે
Step 11: Slice the omelet in half and serve warm
Step 11: Fold the omelet in half and serve warm
રેસીપી
Step 1: Take a few eggs and some vegetables
Step 2: Put the eggs into a bowl
Step 3: Sprinkle some salt and pepper
Step 4: Whisk the eggs
Step 5: Chop the vegetables finely
Step 6: Add the chopped vegetables to the egg mixture
Step 7: Mix everything with a fork
Step 8: Heat some butter in a frying pan
Step 9: Pour the egg mixture into the frying pan
Step 10: Cook each side for two minutes
Step 11: Fold the omelet in half and serve warm
1. થોડા ઈંડા અને શાકભાજી લો
2. ઈંડા ને એક કટોરા માં રેડી દો
3. થોડું નિમક / મીઠું અને મરી / કાળી મરચી છાંટો
4. ઇંડાઓ ને ગોળ ગોળ ઘુમાવીને મેળવી દો
5. શાકભાજીઓ ને ઝીણી /બારીક કાપી લો
6. કપાયેલ શાકભાજી ને ઈંડા ના મિશ્રણ માં નાખી દો
7.એક કાંટા થી બધુ મેળવી દો
8. એક ફ્રાઇંગ પેન માં થોડું માખણ ગરમ કરો
9. ઈંડા ના મિશ્રણ ને પેન માં રેડી દો
10. બંને બાજુ 2 મિનિટ માટે પકાવો
11. આમલેટ ને અડધે થી ઘડી કરો, અને ગરમ પીરસો.


ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
Mix everything ______
from a fork
with a fork
for a fork
of a fork
શાકભાજી કાપી લો
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
Heat ______
a few butter
a butter
some butter
many butter
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
______
Putting
Put
Take
બર્ગર ની રેસીપી
Slice a bun into two halves.
Mash a potato and add some salt and pepper.
Make a round shaped patty from this mixture.
Cook it for a few minutes.
Put it on one half of the bun.
Now, add a slice of cheese, a slice of tomato, and some lettuce.
Add some mayonnaise, and ketchup.
Cover with the other half of the bun.
Serve warm.
એક પાઉં ને બે ભાગ માં કાપો.
એક બટેટા નો નમક/મીઠું અને મરી/કાળી મરચી ની સાથે છુંદો કરો.
આ મિશ્રણ માથી એક ગોળ આકારની પેટી બનાવો.
થોડી મિનિટ માટે પકાવો. આને પાઉં ના અડધા ભાગ પર રાખો.
હવે, પનીર (ચીઝ) નો એક ટુકડો, ટામેટાં નો એક ટુકડો અને સલાડ ના થોડા પાંદડા નાખો.
થોડું મેયોનેજ અને કેચપ નાખો.
પાઉં ને બીજા અડધા ભાગ થી ઢાકો.
ગરમ પીરસો.


=
!
સાંભળો
ટીપ
આગળનો શબ્દ