રેસ્ટોરન્ટ માં વાતચીત
try Again
Tip1:hello
Lesson 59
રેસ્ટોરન્ટ માં વાતચીત
I would like=હું પસંદ કરીશ
a=એક
table=ટેબલ / મેજ
for two=બે લોકો માટે
ટીપ
I want = હું ઈચ્છું છું
I would like = હું પસંદ કરીશ
બંને સાચા છે પણ I would like વધારે વિનમ્ર છે
સાંભળો
Hello! Welcome to the garden restaurant
હેલો, ગાર્ડન રેસ્ટોરન્ટ માં તમારું સ્વાગત છે


Hi! A table for two, please
હાય! બે લોકો માટે ટેબલ


Inside or outside?
અંદર કે બહાર


Outside, please
બહાર


ટીપ
Hi! A table for two, please = હાય! બે લોકો માટે ટેબલ
અંગ્રેજી માં, કોઈ વિનંતી પછી, please લગાવવું વિનમ્ર અને સારું છે.
=
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
______
I like
I would like
I am like
I want to like
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
A table ______
from
with
for
'શું તમે ઓર્ડર દેવા માટે તૈયાર છો?' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો ;
Is you ready to order?
Are you ready to order?
Are you ready to ordering?
Are you are ready to order?
'હા, હું એક સલાડ અને મશરૂમ પાસ્તા ખાવાનું પસંદ કરીશ ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો;
Yes, I would like a salad and a mushroom pasta
Yes, I like a salad and a mushroom pasta
Yes, I would like a salads and a mushroom pastas
Yes, I would like a salad or a mushroom pasta
સાંભળો
Hello! A table for five, please
હેલો, પાંચ લોકો માટે ટેબલ


Certainly. Are you ready to order?
જરૂર, શું તમે ઓર્ડર દેવા માટે તૈયાર છો?


Yes, I would like a portion of the lemon rice and some coke, please
હા, હું એક પ્લેટ લીંબુ ભાત અને થોડું કોક પસંદ કરીશ


Sure!
જરૂર


ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
I would like ______
a
some
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
Would you like anything to ______
drink?
drinking?
be drink?
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
Would you like ______
any
some
anyone
anything
હું બટર પનીર નો એક ભાગ પસંદ કરીશ
    • would like
    • a portion
    • of
    • butter paneer
    • I
    ટીપ
    A portion/ A serving = એક પ્લેટ
    A portion of daal makhni = એક પ્લેટ દાળ -મખણી/દાલ-મખની
    'Main parts of the meal'^~^'typefacestyle'
    starter / appetizer કોઈ પણ ભોજન નો શરૂઆત નો ભાગ જેમાં સ્નેક્સ વગેરે પીરસવામાં આવે છે
    main course કોઈ પણ ભોજન નો મુખ્ય ભાગ જેમાં અનાજ, ભાત વગેરે પીરસવામાં આવે છે
    dessert ભોજન નો અંત નો ભાગ
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
    What ______
    are you like
    you like
    would you like
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
    ______
    Would you like
    Would you are like
    Are you like
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
    Would you like ______
    few
    some
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
    The pizza ______
    are
    is
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
    I would like an ice cream ______
    for dessert
    on dessert
    સાંભળો
    Hello, Are you ready to order?
    હેલો, શું તમે ઓર્ડર આપવા માટે તૈયાર છો?


    Yes, I would like a portion of pasta for the main course
    હા, હું જમવામાં એક પ્લેટ પાસ્તા ઇચ્છિશ


    Sure! Some garlic bread with it?
    જરૂર! તેની સાથે થોડી ગાર્લિક બ્રેડ?


    No thanks, just the pasta
    નહીં ધન્યવાદ! બસ પાસ્તા


    Certainly! What would you like for dessert?
    અવશ્ય! તમે મીઠાઇ માં શું પસંદ કરશો?


    I would like a slice of the chocolate cake for dessert.
    હું મીઠાઇ માં ચોકલેટ કેક નો એક ટુકડો ઇચ્છિશ


    =
    !
    સાંભળો
    ટીપ
    આગળનો શબ્દ