મને તાવ છે ('have got' નો ઉપયોગ)
try Again
Tip1:hello
Lesson 61
મને તાવ છે ('have got' નો ઉપયોગ)
ટીપ
I have got a stomach ache = મને પેટમાં દુખાવો છે.
તમે ખાલી I have a stomach ache, પણ બોલી શકો છો
I have got a fever = મને તાવ છે
તમે ખાલી I have a fever, પણ બોલી શકો છો
Have got બ્રિટિશ અંગ્રેજી માં વધારે ઉપયોગ થાય છે
અમેરિકન અંગ્રેજી માં ફક્ત have ઉપયોગ થાય છે
'મને તાવ છે ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો ;
I have got a fever
I have get a fever
I am get a fever
I am have a fever
'મને પેટમાં દુખાવો છે' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો ;
I have got a stomach is ache
I have got a stomach ache
I have got a stomach aches
I have got a stomachs ache
'મને શરદી છે ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો ;
I have got a fever
I have got a cold
I have got a stomach ache
I am have a cold
અંગ્રેજી માં ભાષાંતર કરો
પેટનો દુખાવો
અંગ્રેજી માં ભાષાંતર કરો
તાવ
How=કેવીરીતે/કેવું
are=છે
you=તમે
ટીપ
How are you feeling = તમે કેવું મહેસુસ કરી / અનુભવી રહ્યા છો?
જ્યારે આપણે કોઇની તબિયત પૂછતા હોય, તો How are you? ની જગ્યાએ How are you feeling? બોલવું વધારે સારું છે.

How are you feeling આ દર્શાવે છે કે કોઈ આ સમયે કેવું મહેસુસ કરી / અનુભવી રહ્યા છે
=
I=હું
am=છું
not=નથી
feeling=મહેસુસ/અનુભવ કરવો
'I am not feeling well' નું ગુજરાતી માં ભાષાંતર પસંદ કરો ;
હું સારું મહેસુસ નથી કરી રહ્યો
હું સારું મહેસુસ કરી રહ્યો છું
હું સારો છું
હું મહેસુસ નથી કરી રહ્યો
ટીપ
I am not feeling well = હું સારું મહેસુસ નથી કરી રહ્યો
તમે ખાલી I am not well = હું ઠીક/સારો નથી,પણ બોલી શકો છો
=
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
I am ______
not feel well
not feeling well
not feels well
don't feeling well
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
How are you ______
feels
feel
'મને બહુ ભયંકર માથાનો દુખાવો છે' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો ;
I have got a terrible head ache
I am have a terrible head ache
I am get a terrible head ache
I have getting a terrible head ache
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
I can't eat. I ______
am get
have got
have get
મને દાતમાં દુખાવો છે
  • a
  • toothache
  • stomach ache
  • have got
  • am have
  • I
  ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
  Do you have a thermometer? I think ______
  I have got a fever
  I am get a fever
  I am have a fever
  અંગ્રેજી માં ભાષાંતર કરો
  મને શરદી છે
  ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
  Is there a dentist here? I ______
  have got a toothache
  have get a toothache
  am get a toothache
  'મને ગળામાં દુખાવો છે ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે ?;
  I have got a stomach ache
  I have got a sore throat
  I have got a head ache
  I have got a back ache
  stomach ache પેટ નો દુખાવો
  toothache દાત નો દુખાવો
  head ache માથાનો દુખાવો
  back ache પીઠ નો દુખાવો
  fever તાવ
  cold શરદી
  cough ઉધરસ
  sore throat ગળા માં ખરાબી
  diarrhea ઝાડા
  constipation કબજિયાત
  nausea ઊબકા
  vomit ઉલ્ટી
  bruise ઉઝરડા
  fracture હાડકા ભંગ
  pain દુખાવો
  =
  !
  સાંભળો
  ટીપ
  આગળનો શબ્દ