Present progressive & continuous tense
try Again
Tip1:hello
Lesson 65
Present progressive & continuous tense
ટીપ
I am writing a letter = હું એક પત્ર લખી રહ્યો/લખું છું.
Present Progressive અને Present Continuous એક જ tense ના બે નામ છે. તેમાં વર્તમાન માં થઈ રહેલા કાર્યો નો ઉલ્લેખ કરાય છે.
=
આ સામાન્ય વર્તમાનકાળ થી અલગ છે કેમકે આમાં એવી ઘટનાઓ નું વર્ણન હોય છે જે બોલતી વખતે જ થઈ રહી હોય અથવા લાંબા સમય થી ચાલી રહી હોય (પરંતુ રોજ ની આદત ના હોય)
ટીપ
=
I go to work = હું કામ પર જાઉં છું. -> રોજ નું રૂટિન -> Present tense
I am going to work = હું કામ પર જાઉં છું -> આ સમયે -> Present Progressive tense
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
I ______
am write
am writing
have writing
writes
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
Neha and Pooja are at the play ground. They ______
are playing
playing
play
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
Look, I ______
wear
am wearing
am wear
wearing
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
We ______
are sleep
are sleeping
do sleep
sleeping
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
They ______
play
are playing
playing
plays
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
Everyone ______
are talking
do talk
is talk
is talking
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
They ______
is going
goes
are going
are go
તમે કોની સાથે વાત કરી રહ્યા છો?
    • who
    • talking
    • are
    • talk
    • you
    • to
    તમે શું કરી રહ્યા છો?
    • what
    • do
    • you
    • are
    • doing
    • we
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
    They ______
    do not reading
    are not reading
    are read
    ટીપ
    =
    Present Progressive Tense માં લાંબા સમય સુધી કરાતા કામોને પણ બતાવાય છે - જે કામ progress માં તો છે, પણ જરૂરી નથી કે વર્તમાનકાળ માં તે કામ થઇ રહ્યું છે.
    Eg. I am preparing for a dance competition.
    =
    તમે ડાંસ સ્પર્ધા માટે તૈયારી કરી રહ્યા છો - આ કામ થોડા સમય માટે ચાલુ રહેશે એટલે Present Progressive tense લાગશે.

    કેમકે આ કોઈ હમેશા ની આદત અથવા રૂટિન નથી, એટલે present tense નહીં લાગે.
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
    I ______
    am study
    am studying
    do study
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
    I ______
    don't going
    are not going
    am not going
    am not go
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
    We ______
    read
    do read
    reading
    are reading
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
    You ______
    are taking
    are take
    do take
    taking
    શું તમે અત્યારે રમી રહ્યા છો?
    • Are
    • you
    • do
    • play
    • playing
    • right now?
    હું અત્યારે સૂઈ રહ્યો છું.
    • I
    • am
    • sleep
    • right now
    • sleeping
    • do
    'અમે ટીવી નથી જોઈ રહ્યા. ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે?;
    We are not watching TV.
    We do not watch TV.
    We not watching TV.
    We are watching TV.
    'અમે શહેર ની બહાર જઈ રહ્યા છીએ. ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો;
    We going out of town
    We are going out of town
    We are go out of town
    We're are going out of town
    'શું તેઓ જમવાનું બનાવી રહ્યા છે? ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો;
    Do they cook food?
    They are cooking food?
    Are they cooking food?
    Do they cooking food?
    'શું તેઓ આપણને બોલાવી રહ્યા છે? ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે?;
    Are they calling we?
    Do they call us?
    Do they calling us?
    Are they calling us?
    'હું અત્યારે કોઈ પણ પુસ્તક વાંચી નથી રહ્યો. ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે?;
    I am reading book now.
    I am not reading any books right now.
    I do not reading any books right now.
    I am not read any books now.
    =
    !
    સાંભળો
    ટીપ
    આગળનો શબ્દ