Adverbs of manner - quickly, slowly, well, fast, etc.
try Again
Tip1:hello
Lesson 67
Adverbs of manner - quickly, slowly, well, fast, etc.
She=તેણી
speaks=બોલે છે
ટીપ
She speaks fluent English = તેણી સરસ અંગ્રેજી બોલે છે.
Fluent એક વિશેષણ (adjective) છે જે English (અંગ્રેજી -> noun) નું વર્ણન કરી રહ્યું છે
She speaks fluently = તેણી સરસ રીતે બોલે છે
Fluently એક ક્રિયા વિશેષણ છે (adverb) છે જે Speak (બોલવું -> verb) નું વર્ણન કરી રહ્યું છે. કોઈ કામ કઈ રીતે થઇ રહ્યું છે, એ બતાવવા માટે આપણે adverbs of manner નો ઉપયોગ કરીએ છીએ.

Fluent (adjective) -> Fluently (adverb)
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
She dances ______
beautiful
beautifully
તેણી જલ્દી જલ્દી જમે છે.
    • eat
    • eats
    • quick
    • quickly
    • she
    • is
    'તે ધીરે ધીરે ચાલે છે ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો;
    He walks slow
    He walks slowly slowly
    He walks slowly
    He is walk slowly
    ટીપ
    =
    અમુક ક્રિયા વિશેષણ, પોતાના મૂળ વિશેષણ ની જેમ જ રહે છે.

    Eg: Fast -> Fast (fastly નહીં)

    He runs very fast
    =
    Hard -> Hard.

    He works very hard = તેઓ બહુ મહેનત થી કામ કરે છે

    આને Hardly થી કંફ્યૂઝ ના કરો. Hardly = ભાગ્યે જ

    He hardly works = તે ભાગ્યે જ કામ કરે છે
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
    She works ______
    very hard
    very hardly
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
    She runs ______
    fastly
    fast
    faster
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
    Rabbits run ______
    very fast
    fastly
    very fastly
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
    Ram does his work ______
    careful
    carefully
    ટીપ
    He speaks fluently = તે સારી રીતે બોલે છે
    Subject (He) + Verb (speaks) + adverb (well)
    He speaks English fluently = તે સારી રીતે અંગ્રેજી બોલે છે
    Subject (He) + Verb (speaks) + Direct object (English) + adverb (well)
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
    He washes ______
    properly the clothes
    proper the clothes
    the clothes proper
    the clothes properly
    મધુ બહુ સારું જમવાનું બનાવે છે
    • cooks
    • is
    • Madhu
    • very
    • well
    • welly
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
    She danced ______
    wonderful
    wonderfully
    ટીપ
    She danced wonderfully = તેણીએ શાનદાર નૃત્ય કર્યું
    Subject (she) + verb (danced) + adverb (wonderfully)
    She danced wonderfully at her wedding = તેણીએ તેમના લગ્ન માં શાનદાર નૃત્ય કર્યું
    Subject (she) + verb (danced) + adverb (wonderfully) + place (at her wedding)
    તેઓ ખુશી થી રહે છે
    • live
    • are
    • they
    • living
    • happily
    • happyly
    adjective adverb example
    fast (તેજ/જલ્દી) fast (જલ્દીથી) she runs very fast
    quick (તેજ/જલ્દી) quickly (જલ્દીથી) she runs very quickly
    slow (ધીરે) slowly (ધીરેથી) she walks slowly
    fluent (ઝડપથી/ સારી રીતે બોલનાર) fluently (ઝડપથી/ સારી રીતે) she speaks fluently
    beautiful (સુંદર) beautifully (સુંદરતાથી) she sings beautifully
    wonderful (શાનદાર) wonderfully (શાનદાર પૂર્વક) she dances wonderfully
    good (સારું) well (સારી રીતે) she sings well
    happy (ખુશ) happily (ખુશી થી) she lives happily
    careful (સાવચેત) carefully (સાવચેતીથી) he works carefully
    fearless (નીડર) fearlessly (નિડરતાથી) he fights fearlessly
    =
    !
    સાંભળો
    ટીપ
    આગળનો શબ્દ