Can નો ઉપયોગ
try Again
Tip1:hello
Lesson 68
Can નો ઉપયોગ
Can=શું શકો છો
you=તમે
Can=શું શકો છો
you=તમે
ટીપ
Can you dance? = શું તમે નાચી શકો છો?
Can કોઈ ચીજ કરવાની ક્ષમતા દર્શાવે છે. જ્યારે આપણે 'can' થી શરૂ થતાં સવાલ પૂછતા હોય, તો આપણે આ પૂછીએ કે 'શું તમે_ કરી શકો છો?'
Yes, I can dance = હા, હું નાચી શકું છું
'શું તમે હિંદી બોલી શકો છો?' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો. ;
Are you speak Hindi?
Can you speak Hindi?
You can speak Hindi
Do you can speak Hindi?
શું તમે મારી મદદ કરી શકો છો?
    • help me
    • are
    • do
    • can
    • you
    • helps me
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
    ______
    Are you
    Can you
    Can you are
    અંગ્રેજી માં ભાષાંતર કરો
    શું તમે અંગ્રેજી બોલી શકો છો?
    હા, હું અંગ્રેજી બોલી શકું છું
    • am
    • I
    • can
    • yes,
    • speak
    • English
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
    Yes, my mother ______
    is drive
    drive
    can drive
    અંગ્રેજી માં ભાષાંતર કરો
    હું નાચી શકું છું
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
    I ______
    can not
    am not
    do not can
    ટીપ
    હું અંગ્રેજી બોલી શકું છું = I can speak English
    હું અંગ્રેજી નથી બોલી શકતો = I can not speak English
    નકારાત્મક વાક્ય બનાવવા માટે, can અને verb (ક્રિયા -> speak) ની વચ્ચે not લગાવો
    હું જમવાનું નથી બનાવી શકતો
    • can
    • do not
    • cook
    • not
    • I
    • am
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
    I ______
    am not speak
    can speak not
    not can speak
    can not speak
    અંગ્રેજી માં ભાષાંતર કરો
    હું તમારી મદદ નહીં કરી શકું
    'શું તેણી તમારા માટે કેક બનાવી શકે છે?' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો;
    Can she bake a cake for you?
    Is she bake a cake for you?
    Does she bake a cake for you?
    Can't she bake a cake for you?
    ટીપ
    =
    Can not નું ટૂંકું રૂપ છે can't
    =
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
    She ______
    can't see
    can't don't see
    'હું તમારી પાર્ટી માં નથી આવી શકતો ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.;
    I am not come to your party
    I can't come to your party
    I don't come to your party
    I cann't come to your party
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
    I'm sorry, I ______
    can't
    can
    don't
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
    I ______
    can't
    can
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
    ______
    Can
    Can you
    Can't not
    =
    !
    સાંભળો
    ટીપ
    આગળનો શબ્દ