શોખ, પસંદ, નાપસંદ, બતાવવાનું
try Again
Tip1:hello
Lesson 69
શોખ, પસંદ, નાપસંદ, બતાવવાનું
મને ટીવી જોવાનું પસંદ છે
  • am
  • liking
  • I
  • like
  • watching TV
  • to
  'મને જમવાનું બનાવવાનું પસંદ છે ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો;
  I am like cooking
  I like cooking
  I like to cooking
  I liking to cook
  ટીપ
  મને જમવાનું બનાવવાનું પસંદ છે = I like cooking
  મને જમવાનું બનાવવાનું પસંદ છે = I like to cook
  આ બંને રીત સાચી છે.
  મને સંગીત સાંભળવું પસંદ છે
  • to music
  • listening
  • like
  • I
  • am
  • listen
  ટીપ
  મને સંગીત સાંભળવું પસંદ છે = I like listening to music
  મને સંગીત સાંભળવું પસંદ છે = I like to listen to music
  આ બંને રીત સાચી છે. આ યાદ રાખો કે listen / listening ની પછી હમેશા to આવે છે
  'મને સંગીત સાંભળવું પસંદ છે ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો ;
  I like to listen music
  I like to listen to music
  I like listening music
  I am like to listen to music
  મને મિત્રોની સાથે બહાર જવું પસંદ છે
  • to go out
  • with my friends
  • liking
  • like
  • am
  • I
  ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
  I like ______
  watching
  to watching
  watch
  watching to
  'શું તમને યાત્રા કરવી પસંદ છે?' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.;
  Do you like to travel?
  Are you like to travel?
  Does you like to travel?
  Do you liking to travel?
  =
  !
  સાંભળો
  ટીપ
  આગળનો શબ્દ