ઇન્ટરવ્યૂ - પોતાના ભણતર વિષે વાત કરવાની
try Again
Tip1:hello
Lesson 78
ઇન્ટરવ્યૂ - પોતાના ભણતર વિષે વાત કરવાની
'મે 2009 માં દિલ્હી વિશ્વવિધયાલય થી ગ્રેજ્યુએશન કર્યું હતું ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.;
I am graduate from Delhi University in 2009
I am graduated from Delhi University in 2009
I graduated from Delhi University in 2009
I have done graduated from Delhi University in 2009
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો
I ______
graduated from
graduated in
have done graduate from
am graduate from
ડાયલૉગ
Good morning Madam. I am Raj Jain. I am here for an interview.
ગુડ મોર્નિંગ મેડમ. હું રાજ જૈન છું. હું અહિયાં એક ઇન્ટરવ્યૂ માટે છું.


Please have a seat Raj. When did you graduate?
મહેરબાની કરીને બેસી જાઓ, રાજ. તમે ગ્રેજ્યુએશન ક્યારે કર્યું હતું?


Madam, I graduated in 2008.
હું 2008 માં ગ્રેજ્યુએટ થયો હતો.


Where did you graduate from?
તમે ક્યાથી ગ્રેજ્યુએટ થયા હતા?


I graduated from Delhi University.
હું Delhi University થી ગ્રેજ્યુએટ થયો હતો


What did you study there?
તમે ત્યાં શું ભણ્યા હતા?


I studied arts. I have a B.A. degree.
હું ત્યાં આર્ટ્સ ભણ્યો હતો. મારી પાસે એક BA ડિગ્રી છે


મારી પાસે બીકોમ ડિગ્રી છે
  • have
  • a
  • am
  • I
  • B-Com degree
  • was
  Some of the subjects=થોડા વિષય
  that I studied are:=જે મે ભણ્યા હતા, તે છે:
  અંગ્રેજી માં ભાષાંતર કરો
  વિષય
  ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
  I ______
  studied
  am studied
  was studied
  ડાયલૉગ
  Where did you graduate from?
  તમે ક્યાથી ગ્રેજ્યુએટ થયા હતા?


  I graduated from Punjab University in 2010
  હું 2010 માં પંજાબ વિશ્વવિધ્યાલય થી ગ્રેજ્યુએટ થયો હતો.


  What did you study there?
  ત્યાં તમે શું ભણ્યું હતું?


  I studied commerce. I have a B-Com degree.
  મે વાણિજ્ય નું ભણતર કર્યું. મારી પાસે એક બીકોમ ડિગ્રી છે.


  Which subjects did you study?
  તમે ક્યાં વિષયો નું ભણતર કર્યું હતું?


  I studied accounting, business, and English
  મે નામું, વ્યાપાર, અને અંગ્રેજી નું ભણતર કર્યું હતું.


  Did you also study marketing?
  શું તમે માર્કેટિંગ નું ભણતર પણ કર્યું હતું?


  No, I did not study marketing.
  ના, મે માર્કેટિંગ નું ભણતર નહોતું કર્યું.


  ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
  I ______
  did
  do
  was did
  મે જૂન 2009 માં ઈન્ફોસિસ માં એક ઇન્ટર્નશિપ કરી હતી.
  • I
  • an internship
  • in June 2009
  • done
  • did
  • at Infosys
  ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
  I ______
  am graduated
  was graduated
  graduated
  મારી પાસે જાવા પ્રોગ્રામિંગ માં એક સર્ટિફિકેટ છે
  • am
  • have
  • I
  • a certificate
  • having
  • in Java programming
  =
  !
  સાંભળો
  ટીપ
  આગળનો શબ્દ