ઇન્ટરવ્યૂ - પોતાની ખુબીઓ અને ખામીઓ વિષે બતાવો
try Again
Tip1:hello
Lesson 79
ઇન્ટરવ્યૂ - પોતાની ખુબીઓ અને ખામીઓ વિષે બતાવો
ટીપ
Strength = સામર્થ્ય
Weakness = કમજોરી / નબળાઇ
'What are your strengths and weaknesses?' - એક સામાન્ય ઇન્ટરવ્યૂ નો પ્રશ્ન છે આજે આપણે તેનો અંગ્રેજી માં જવાબ આપતા શિખીસું
hard working મહેનતુ
diligent મહેનતુ
creative રચનાત્મક
honest ઈમાનદાર
loyal વફાદાર
team player બધાની સાથે મળીને કામ કરવા વાળા/વળી
organized નિયમિત
analytical વિશ્લેષણ નાત્મક
self motivated આત્મ પ્રેરિત
determined દ્રઢ સંકલ્પ રાખવા વાળો
હું ખૂબ મહેનતુ છું.
    • I
    • a
    • working
    • am
    • very hard
    • work
    ખૂટતો શબ્દ પસંદ કરો
    I am ______
    a very honest
    an very honest
    very honest
    the very honest
    'I am very loyal and honest' નું હિન્દી માં ભાષાંતર પસંદ કરો ;
    હું બહુ વફાદાર અને ઈમાનદાર હતો
    હું બહુ મહેનતી અને ઈમાનદાર છું
    હું બહુ વફાદાર અને ઈમાનદાર છું
    હું બહુ વફાદાર અને ઈમાનદાર રહીશ
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
    I am ______
    creatives
    a creative
    creative
    હું એક બહુ જ મહેનતુ માણસ છું
    • am
    • a
    • I
    • very diligent
    • person
    • have
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
    I am ______
    team player
    a team player
    અંગ્રેજી માં ભાષાંતર કરો
    મહેનતું
    ડાયલોગ
    What are your strengths?
    તમારા ગુણ શું છે?


    I am very hard working and organized. I am very loyal and honest. I am a team player.
    હું બહુ મહેનતું અને નિયમબધ્ધ છું. હું બહુ વફાદાર અને ઈમાનદાર છું. હું એક ટિમ પ્લેયર (બધાની સાથે મળીને કામ કરવા વાળો) છું.


    I have=મારી પાસે છે.
    મારી કમ્યુનિકેશન સ્કિલ્સ બહુ સારી છે.
    • good
    • communication skills
    • am
    • have
    • I
    • having
    હું બહુ જ વફાદાર છું
    • am
    • a
    • I
    • diligent
    • very
    • loyal
    ટીપ
    =
    જ્યારે તમે તમારી ખૂબીઓ બતાવો છો, ત્યારે, વ્યક્તિત્વ સાથે જોડાયેલી ખૂબીઓ ના સિવાય (hard working, honest, diligent etc.), તમારે એવી ખૂબીઓ પણ બતાવવી પડશે જે તમારા ભણતર અથવા પાછલા કામ ના અનુભવ સાથે જોડાયેલી હોય
    =
    I=મારી
    have=પાસે છે
    strong knowledge=સારું જ્ઞાન
    of=નું
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
    I ______
    am have strong
    have strong
    having strong
    was have strong
    I have=મારી પાસે છે
    a lot of=બહુ
    experience=અનુભવ
    મારી પાસે સેલ્સ અને માર્કેટિંગ માં બહુ અનુભવ છે.
    • sales and marketing
    • a lot of
    • I have
    • in
    • experience
    • I am having
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
    I ______
    have many experience
    have a lot of experience
    am having many experience
    have lot of experiences
    ડાયલોગ
    What are your strengths?
    તમારા ગુણ શું છે?


    I am very hard working and self motivated. I am very determined. I have a good knowledge of sales and marketing
    હું બહુ મહેનતી અને સ્વપ્રેરિત છું. હું બહુ વફાદાર અને દ્રઢ નિશ્ચયી છું. મને સેલ્સ અને માર્કેટિંગ નું ઘણું જ્ઞાન છે.


    Great! What are your weaknesses?
    બહુ સરસ! તમારી ખામીઓ શું છે?


    ટીપ
    =
    એક વધારે પ્રશ્ન પૂછી શકાય છે: What are your weaknesses?

    આ ધ્યાન રાખો કે ખામીઓ બતાવતી વખતે પણ કઈક એવું બતાવો જેમાં કઈક પોઝીટિવ હોય
    =
    Sometimes, I end up spending too much time to get everything perfect = ક્યારેક ક્યારેક, હું બધુ ઉચ્ચતમ કરવામાં બહુ સમય લગાવી દઉં છું

    આ ખામી એક રીતે પોઝીટિવ છે
    'હું બહુ ભાવુક છું ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો;
    I am a very emotional
    I am very emotional
    I have very emotional
    I am having very emotional
    ટીપ
    I sometimes go out of my way to help others = હું ક્યારેક ક્યારેક જરૂર થી વધારે બીજાઓ ની મદદ કરું છું
    =
    આ પૂરી રીતે કમી નથી, કેમકે મદદ કરવી સારી વાત છે. પણ તમે એ કહી રહ્યા છો કે ક્યારેક ક્યારેક જરૂર થી વધારે મદદ કરી દો છો, જેમના કારણ થી તમે પોતાનું કામ કરી નથી શકતા
    =
    !
    સાંભળો
    ટીપ
    આગળનો શબ્દ