How વાળા પ્રશ્ન
try Again
Tip1:hello
Lesson 82
How વાળા પ્રશ્ન
'તમે કેટલી વાર ચાલવા જાઓ છો?' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો;
How long do you go for a walk?
How much do you go for a walk?
How often do you go for a walk?
How many do you go for a walk?
'કટોરા માં કેટલું દૂધ છે?' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો;
How many milk is there in the bowl?
How often milk is there in the bowl?
How long milk is there in the bowl?
How much milk is there in the bowl?
ખૂટતો શબ્દ પસંદ કરો
______
How long
How are
How many
તમે તમારી દાદી ને કેટલી વાર મળો છો?
    • meet
    • do
    • How often
    • you
    • grandmother
    • your
    ખૂટતો શબ્દ પસંદ કરો
    ______
    How many
    How often
    How long
    How did
    ટીપ
    How many times = કેટલી વાર (1 વાર, 11 વાર, 4 વાર)
    How many times એ પૂછે છે કે કોઈ કામ અથવા ઘટના કેટલી વાર થઈ (ભૂતકાળ). આનો જવાબ મોટા ભાગે એક exact ગણતરી થાય છે.
    Eg: How many times did you visit Paris last year? (Answer = 3 times)
    How often = કેટલી વાર (દર અઠવાડિયે, મહિના માં એક વાર, દરરોજ)
    How often તેમનાથી વધારે generic સવાલ છે. આ વર્તમાનકાળ / ભવિષ્યકાળ વગેરે બધા માટે કામ આવે છે
    Eg: How often do you visit Paris? (Answer = Every month)
    કાલે રાત્રે ફોન કેટલી વાર વાગ્યો?
    • did
    • the phone
    • last night
    • ring
    • how many times
    • how often times
    'તમને અહિયા આવતા કેટલી વાર લાગી? ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો;
    How often did it take you to get here?
    How many times did it take you to get here?
    How long did it take you to get here?
    How far did it take you to get here?
    ખૂટતો શબ્દ પસંદકરો
    ______
    How many times
    How often
    How much
    How far
    મુંબઈ માં તમારો પ્રવાસ કેટલો લાંબો હતો?
    • was
    • your stay
    • how far
    • in Mumbai
    • how long
    • are
    ખૂટતો શબ્દ પસંદ કરો
    ______
    How often
    How far
    How many
    How high
    'તમારો ભાઈ કેટલો લાંબો છે? ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.;
    How long is your brother?
    How high is your brother?
    How tall is your brother?
    How much is your brother?
    ખૂટતો શબ્દ પસંદ કરો
    ______
    How many
    How much
    How old
    how long ક્યાં / કેટલે સુધી
    how often કેટલી વાર / વખત
    how many times કેટલી વાર / વખત
    how far કેટલું દૂર
    how high કેટલું ઊંચું
    how tall કેટલું લાંબુ
    how much કેટલું (અગણનીય ચિઝો માટે)
    how many કેટલું (ગણનીય ચિઝો માટે)
    how wide કેટલું પહોળું
    how deep કેટલું ઊંડું
    how old કેટલું મોટું / કેટલા વર્ષ નું
    ખૂટતો શબ્દ પસંદ કરો
    ______
    How many
    How tall
    How long
    How much time
    ખૂટતો શબ્દ પસંદ કરો
    ______
    How far are
    How far is
    How much far is
    =
    !
    સાંભળો
    ટીપ
    આગળનો શબ્દ