Comparatives (ચીજો અને લોકો ની તુલના કરવાનું)
try Again
Tip1:hello
Lesson 84
Comparatives (ચીજો અને લોકો ની તુલના કરવાનું)
Sachin=સચિન
is=છે
taller=વધારે લાંબો
ટીપ
I am taller than Ramesh = હું રમેશ થી વધારે લાંબો છું.
જ્યારે આપણે બે વ્યક્તિઓ અથવા વસ્તુઓ ની સરખામણી/તુલના કરતાં હોય તો comparative degree ઉપયોગ થાય છે :
Than + adjective + er
અથવા
Than + more + adjective
Ravi is more intelligent than Sunny = રવિ, સની થી વધારે બુદ્ધિમાન છે.
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
Ankita is ______
intelligenter than
more intelligenter than
more intelligent than
most intelligent than
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
Delhi ______
is bigger then
is bigger than
is more big than
is most bigger than
માયા શીલા થી વધારે ઈમાનદાર છે
    • Maya is
    • honester
    • then
    • than
    • more honest
    • Sheela
    'સચિન મોહન થી વધારે અમીર છે ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો;
    Mohan is richer than Sachin
    Sachin is more rich than Mohan
    Sachin is richer than Mohan
    Sachin is richest than Mohan
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો
    Geeta ______
    is more smart than
    is smarter than
    is more smarty than
    is smarter then
    હું તમારાથી વધારે ડરેલો છું
    • more
    • scared
    • scareder
    • you are
    • I am
    • than
    'હું ઓફિસ ના અધિકતર લોકો થી વધારે મહેનતુ છું ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.;
    I am most hard working than most people in the office
    I am more hard working than most people in the office
    I am more hardly working than most people in the office
    I am more harder working than most people in the office
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો
    English is ______
    more easy than
    easier than
    easiest than
    most easy than
    શું સીતા ઐશ્વર્યા થી સુંદર છે?
    • more pretty
    • then Aishwarya?
    • Does Seeta
    • Is Seeta
    • prettier
    • than Aishwarya?
    ટીપ
    Neha is a good singer = નેહા એક સરસ ગાયિકા છે
    કોઈક શબ્દો નું Comparative form કોઈ નિયમ અનુસાર નથી હોતું
    Neha is a better singer than Geeta = નેહા ગીતા થી વધારે સારી ગાયિકા છે
    Good -> Better
    Bad -> Worse
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો
    Mukesh is a ______
    more good businessman
    better businessman
    most better businessman
    મારા ઘર ની હાલત છાત્રાવાસ થી પણ ખરાબ છે
    • is more bad
    • is worse
    • My house's condition
    • than
    • is worst
    • the hostel
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો
    The food ______
    is very worse
    is worse than
    is very worst
    is very bad
    =
    !
    સાંભળો
    ટીપ
    આગળનો શબ્દ