Superlatives (સૌથી લાંબુ, સૌથી સારું વગેરે)
try Again
Tip1:hello
Lesson 85
Superlatives (સૌથી લાંબુ, સૌથી સારું વગેરે)
ટીપ
Rajasthan is hot = રાજસ્થાન ગરમ છે.
Rajasthan is hottest state in India = રાજસ્થાન ભારત નું સૌથી ગરમ રાજ્ય છે.
Superlative degree, કોઈ વિશેષણ નું superlative રૂપ હોય છે.
અહિયાં hottest, hot નું superlative રૂપ છે.
Superlative degree નો અર્થ થાય છે કે જે વિશેષતા છે તે ઉચ્ચતમ (સૌથી વધુ) છે.
ટીપ
She is short = તેણી ટૂંકી/ઠીંગણી છે.
She is the shortest girl in our class = તેણી અમારા વર્ગ માં સૌથી ટૂંકી/ઠીંગણી છોકરી છે.
Short -> Shortest
અહિયાં shortest, short નું superlative રૂપ છે.

Rule: the + adjective + est

કોઈ પણ વિશેષણ શબ્દ નું superlative રૂપ બનાવવા માટે તેના અંત માં 'est' જોડવામાં આવે છે.
ટીપ
She is pretty = તેણી સુંદર છે.
She is the prettiest girl in the world = તેણી દુનિયાની સૌથી સુંદર છોકરી છે.
અહિયાં Pretty નું superlative રૂપ prettiest છે.

The + adjective(-y +i) + est

અહિયાં Pretty નું superlative રૂપ બનાવવા માટે pretty શબ્દ માંથી 'y' હટાવીને 'iest' જોડ્યુ છે.
ટીપ
He is intelligent = તે બુધ્ધિશાળી છે.
He is the most intelligent boy in the class = તે વર્ગ માં સૌથી બુધ્ધિશાળી છોકરો છે.
અમુક શબ્દો નું superlative રૂપ બનાવવા માટે ફક્ત તેઓની આગળ 'most' લખવામાં આવે છે.

The + most + intelligent

Most intelligent જ intelligent નું superlative રૂપ છે.

Intelligentest ખોટું છે.
'તે અમારી ઓફિસ/કચેરી નો સૌથી યુવાન કર્મચારી છે. ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે? સાચો વિકલ્પ પસંદ કરો;
He is the younger employee in our office.
He is the more youngest employee in our office.
He is the youngest employee in our office.
He is the most young employee in our office.
'તેણી વર્ગ માં સૌથી સુંદર છોકરી છે. ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે? સાચો વિકલ્પ પસંદ કરો;
She is the prettier girl in the class.
She is the prettiest girl in the class.
She is the most pretty girl in the class.
She is more pretty girl in the class.
'સૌથી વહેલું અપોઈંટમેંટ આઠ વાગ્યા નું છે. ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે? સાચો વિકલ્પ પસંદ કરો;
The most early appointment is at 8 o'clock.
The more early appointment is at 8 o'clock.
The earliest appointment is at 8 o'clock
The earlier appointment is at 8 o'clock.
'અમે / આપણે વર્ગ ના સૌથી બુધ્દ્ધિશાળી વિદ્યાર્થીઓ છીએ. ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે? સાચો વિકલ્પ પસંદ કરો;
We are the most intelligent students of the class
We are the more intelligent students of the class
We are the intelligentest students of the class
We are the intelligentier students of the class
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
Shalini is the ______
most heavy
more heavy
heavier
heaviest
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
Neha is the ______
tallest
taller
most tall
more tall
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
Aishwarya has ______
beautiful
more beautiful
the beautifullest
the most beautiful
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
Mercedes is ______
more faster
most fast
the fastest
the faster
આજે સૌથી ઠંડો દિવસ છે.
તેઓ અમારી કોલોની ના સૌથી અમિર લોકો છે
    • of our colony
    • richer people
    • They are
    • the richest people
    • the most rich
    • They were
    આ સૌથી સહેલો સવાલ હતો
    'પેપ્સી સૌથી કોમન/ સામાન્ય પીણું છે. ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે? સાચો વિકલ્પ પસંદ કરો;
    Pepsi is the most common cold drink.
    Pepsi is the more common cold drink.
    Pepsi is the mostest common cold drink.
    Pepsi is the very common cold drink.
    તારી પાસે સૌથી નાનું રમકડું છે.
    કપ, ગ્લાસ થી નાનો હોય છે.
    • a glass
    • a cup
    • small
    • is smaller than
    • is smallest
    • is most small than
    માઉન્ટ એવરેસ્ટ દુનિયા નો સૌથી ઊંચો પર્વત છે.
    • is the highest
    • Mount Everest
    • is the higher
    • in the world
    • mountain
    • are
    તે વર્ગ નો સૌથી પ્રતિભાવાન વિદ્યાર્થી છે.
    • the most bright
    • he is
    • the brightest
    • than
    • of the class
    • student
    તેણી અમારા ગ્રુપ માં સૌથી પાતળી છોકરી છે.
    • girl
    • in our group
    • the thinnest
    • most thin
    • she is
    • she was
    ટીપ
    =
    જ્યારે કોઈ adjective (વિશેષણ શબ્દ) કે adverb (ક્રિયા વિશેષણ) એક વ્યંજન (consonant) થી પૂરું થાય છે તો તેનું superlative રૂપ બનાવવા માટે અંત માં 'est' જોડો
    =
    Big - Biggest

    Long - Longest

    High - Highest

    Tall - Tallest

    Short - Shortest
    ટીપ
    =
    જ્યારે કોઈ adjective (વિશેષણ શબ્દ) કે adverb (ક્રિયા વિશેષણ) 'y' થી પૂરું થાય છે તો તેનું superlative રૂપ બનાવવા માટે અંત માં 'y' હટાવીને 'iest' જોડો
    =
    Pretty - Prettiest

    Silly - Silliest

    Early - Earliest

    Curly - Curliest
    ટીપ
    =
    અમુક adjective (વિશેષણ શબ્દ) કે adverb (ક્રિયા વિશેષણ) એવા પણ હોય છે જેમના superlative રૂપ બનાવવા માટે શબ્દ ની આગળ 'most' લગાવવામાં આવે છે.
    =
    Beautiful - Most beautiful

    Attractive - Most attractive

    Decent - Most decent
    ટીપ
    =
    અમુક adjective (વિશેષણ શબ્દ) કે adverb (ક્રિયા વિશેષણ) exception (અપવાદ) પણ હોય છે જે આપણે યાદ રાખવાના હોય છે.
    =
    Good - Best

    Bad - Worst

    Little - Least

    Much - Most
    'આ મારી જિંદગી નો સૌથી ખરાબ દિવસ છે. ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે? સાચો વિકલ્પ પસંદ કરો;
    It is the worse day of my life.
    It is the worst day of my life.
    It is the bad day of my life.
    It is the baddest day of my life.
    =
    !
    સાંભળો
    ટીપ
    આગળનો શબ્દ