Using 'like' as a preposition
try Again
Tip1:hello
Lesson 86
Using 'like' as a preposition
ટીપ
Neha is like a sister to me = નેહા મારા માટે બહેન જેવી છે.
Like એક preposition (નામયોગી અવ્યય) ની જેમ પણ પ્રયોગ માં લેવાય છે.
આનો પ્રયોગ અલગ અલગ રીતે કરવામાં આવે છે.

અહિયાં like નો પ્રયોગ સમાનતા દર્શાવે છે અને ફરક પણ
There is nothing like a cup of hot tea in winters = શિયાળામાં ગરમ ચા ના એક કપ ના જેવુ બીજું કઈ નથી
ટીપ
He sings like a professional singer = તે એક વ્યાવસાયિક ગાયક ની જેમ ગાય છે
સમાનતા દર્શાવતા સમયે like નો પ્રયોગ સંજ્ઞા અને સર્વનામ ની સાથે જ થાય છે.
=
ટીપ
It looks like it's going to rain soon = એવું લાગે છે કે જલ્દી જ વરસાદ પડવાનો છે.
આપણે like નો પ્રયોગ seem, look, sound, smell, taste, feel વગેરે શબ્દો ના પછી પ્રભાવ દર્શાવવા માટે કરીએ છીએ.

It looks like it's going to rain soon = એવું લાગે છે કે જલ્દી જ વરસાદ પડવાનો છે.
=
ટીપ
Celebrities like actors and singers often come here = હસ્તીઓ જેમ કે અભિનેતા અને ગાયક અવારનવાર અહિયાં આવે છે.
ઉદાહરણ (example) આપવા સમયે પણ like નો પ્રયોગ કરાય છે.
=
ટીપ
Something like two thousand visitors come here every day = અહિયાં રોજ બે હજાર ની આસપાસ મુલાકાતીઓ આવે છે
એક અંદાજિત સંખ્યા (approximate value) કે કોઈ ની ખાસિયત બતાવવા ના માટે પણ like ને એક preposition જેમ પ્રયોગ માં લેવાય છે.
=
'મારો કૂતરો મારા પરિવાર ના એક સભ્ય ની જેમ છે. ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો;
My dog is like a family member to me.
My dog likes a family member to me.
My dog like a family member to me.
My dog is likes a family member to me.
'એવું લાગે છે કે આજે રાત્રે મોડુ થઈ જશે ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે? સાચો વિકલ્પ પસંદ કરો;
It seems likes we will be late tonight.
It seems as we will be late tonight.
It seems like we will be late tonight.
It seem likes we will be late tonight.
'તે મોડેલ ની જેમ ચાલે છે. ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે? સાચો વિકલ્પ પસંદ કરો;
She walks seems a model.
She walks like a model.
She walks in a model.
She walks likes a model.
'સચિન કે યુવરાજ જેવા ક્રિકેટર ખૂબ પૈસા કમાય છે. ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે? સાચો વિકલ્પ પસંદ કરો;
Cricketers, like Sachin and Yuvraj earn a lot of money.
Cricketers, likes Sachin and Yuvraaj earn a lot of money.
Cricketers, such Sachin and Yuvraaj earn a lot of money.
Cricketers, are Sachin and Yuvraaj earn a lot of money.
'તે સોનું નિગમ ની જેમ ગાય છે ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે? સાચો વિકલ્પ પસંદ કરો;
He sings for Sonu Nigam.
He sings such Sonu Nigam.
He sings likes Sonu Nigam.
He sings like Sonu Nigam.
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
This ______
looked likes
like
like to be
looks like
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
It ______
tastes likes
tastes like
tastes liked
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
I, ______
like most people
likes most people
liked most people
am most people
તમે તમારી માતા જેવા દેખાઓ છો
'લોકો ઓફિસ માં મોટા ભાગે ફોર્મલ્સ, જેવા કે શર્ટ અને કોટ, પહેરે છે ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે? સાચો વિકલ્પ પસંદ કરો;
In offices, people often wear formals, like shirts, and coats.
In offices, people often wear formals, likes shirts, and coats.
In offices, people often wear formals, such shirts, and coats.
In offices, people often wear formals, are like shirts, and coats.
તે પૈસા એવી રીતે ખર્ચ કરે છે, જાણે કાલ ઉગવાની જ ના હોય
    • there is
    • he spends
    • no tomorrow
    • money like
    • he spend
    • money for
    એક કપ કોફી જેવુ કઈ નથી
    • nothing
    • a good cup of coffee
    • such
    • there is
    • here is
    • like
    =
    !
    સાંભળો
    ટીપ
    આગળનો શબ્દ