સામાન્ય ભૂતકાળ - Irregular verbs
try Again
Tip1:hello
Lesson 87
સામાન્ય ભૂતકાળ - Irregular verbs
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
The last class ______
beganed
began
beginned
was begin
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
Aman ______
knew
know
knowed
known
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
The students ______
stand up
standed up
were stand up
stood up
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
She ______
came
is came
comed
is comed
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
He ______
was cut
cuted
cut
cutted
'તેણે બે કમીજ ખરીદ્યા ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે? સાચો વિકલ્પ પસંદ કરો;
He buy two shirts.
He buyed two shirts.
He buys two shirts.
He bought two shirts.
'અમે ત્રણ ગ્લાસ સફરજન નો રસ પીધો ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે? સાચો વિકલ્પ પસંદ કરો;
We drinks three glasses of apple juice.
We drinked three glasses of apple juice.
We drank three glasses of apple juice.
We drunk three glasses of apple juice.
'ટ્રેન પ્લેટફોર્મ થી મોડે થી નીકળી ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે? સાચો વિકલ્પ પસંદ કરો;
The train departed late from the platform
The train departure late from the platform
The train departted late from the platform
The train was depart late from the platform
'મને સડક પર એક પાકીટ મળ્યું ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે? સાચો વિકલ્પ પસંદ કરો;
I find a wallet on the road
I found a wallet on the road
I finded a wallet on the road
I finds a wallet on the road
'નેહા એ પોતાના નાના ભાઈ સાથે લડાઈ કરી ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે? સાચો વિકલ્પ પસંદ કરો;
Neha fight with her younger brother.
Neha fighted with her younger brother.
Neha fought with her younger brother.
Neha was fight with her younger brother.
હું તેને બોલાવવાનું ભૂલી ગયો
મે મારો થેલો બસ માં છોડી દીધો
'મે આશા છોડી દીધી ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે? સાચો વિકલ્પ પસંદ કરો;
I was lose all hope
I lost all hope
I loosed all hope
I losed all hope
હું કાલે મારા મિત્રો ને મળ્યો
'મે પેનલ્ટી ના સો રૂપિયા આપ્યા ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે? સાચો વિકલ્પ પસંદ કરો;
I paid a hundred rupees as penalty
I was pay a hundred rupees as penalty
I did paid a hundred rupees as penalty
I payed a hundred rupees as penalty
મે કાલે બે આઇસક્રીમ ખાધી હતી
    • had
    • two icecreams
    • I
    • haved
    • yesterday
    • was have
    તેણે મને મારો સામાન પાછો આપી દીધો
    • return
    • he
    • stuff
    • returned
    • my
    • was
    મે બારી માં કઈક જોયું હતું
    • saw
    • in the window
    • I
    • something
    • seed
    • looked
    અમે 24 કલાક ઓફિસ માં વિતાવી
    • in the office
    • spent
    • was spend
    • twenty four hours
    • we
    • spended
    તેણે મને ત્રણ લેસન્સ એક દિવસ માં ભણાવ્યા
    • teached me
    • in a day
    • he
    • teach me
    • three lessons
    • taught me
    =
    !
    સાંભળો
    ટીપ
    આગળનો શબ્દ