સામાન્ય ભૂતકાળ - was, were ની પ્રેક્ટિસ
try Again
Tip1:hello
Lesson 88
સામાન્ય ભૂતકાળ - was, were ની પ્રેક્ટિસ
'હું પાછલા વિકેંડ પર કેરલા માં હતો. ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે? સાચો વિકલ્પ પસંદ કરો;
I were in Kerala last weekend.
I was in Kerala last weekend.
I did in Kerala last weekend.
I went in Kerala last weekend.
'શું તેઓ કાલે ઉપસ્થિત હતા? ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે? સાચો વિકલ્પ પસંદ કરો;
Were they present yesterday?
Did they present yesterday?
Was they present yesterday?
Do they present yesterday?
'અમે 2008 માં કોલેજ માં હતા. ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે? સાચો વિકલ્પ પસંદ કરો;
We are in college in 2008.
We went in college in 2008.
We was in college in 2008.
We were in college in 2008.
'તમે કાલે ખુશ નહોતા. ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે? સાચો વિકલ્પ પસંદ કરો;
You was not happy yesterday.
You are not happy yesterday.
You were not happy yesterday.
You did not happy yesterday.
'શું તેણી કાલે ઓફિસ/કાર્યાલય માં હતી?' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે? સાચો વિકલ્પ પસંદ કરો;
Was she in the office yesterday?
Were she in the office yesterday?
Did she in the office yesterday?
Is she in the office yesterday?
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
I ______
was
were
did
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
______
Was
Were
Did
Are
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
I ______
was waited
were waiting
am waiting
was waiting
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
She ______
was sleeping
was slept
were sleeping
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
Why ______
was you talking
were you talking
were you talked
અમને / આપણને પાર્ટી માં ભૂખ લાગી રહી હતી.
તેઓ અમારા થી ગુસ્સે હતા.
શું તેઓ મિટિંગ માં અનુપસ્થિત હતા?
આ લડાઈ નું કારણ શું હતું?
    • reason
    • what
    • for this fight
    • the reason
    • was
    • were
    'આ સેમિનાર નો ઉદેશ્ય શું હતો?' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે? સાચો વિકલ્પ પસંદ કરો;
    What was the purpose of this seminar?
    What were the purpose of this seminar?
    What is the purpose of this seminar?
    What did the purpose of this seminar?
    શું તેઓ આવવા માટે તૈયાર હતા?
    • were
    • they
    • was
    • come
    • ready
    • to
    તમે એકલા કેમ જઇ રહ્યા હતા?
    • were
    • going
    • you
    • alone
    • was
    • why
    હું રવિવારે કામ કરી રહ્યો હતો
    • was
    • I
    • working
    • were
    • Sunday
    • on
    તેઓ નિશાળે થી ઘરે આવી રહ્યા હતા.
    • they
    • was
    • home
    • were
    • from school
    • coming
    પતંગ આકાશ માં ઊચી ઊડી રહી હતી.
    • was
    • the kite
    • flying
    • in the sky
    • were
    • high
    =
    !
    સાંભળો
    ટીપ
    આગળનો શબ્દ