Possessive adjectives: my, your, his, her, their, our etc.
try Again
Tip1:hello
Lesson 89
Possessive adjectives: my, your, his, her, their, our etc.
ટીપ
=
Possessive adjectives અધિકાર બતાવવા વાળા શબ્દો હોય છે.
My (મારી/મારા)
Your (તમારી/તમારા)
His (તેની/તેના)
Her (તેણીની/તેણીના)
Its (તેની/તેના)
Our (અમારી/અમારા / આપણી/આપણાં)
Their (તેઓની/તેઓના)
=
ટીપ
We will travel in our car = અમે / આપણે, અમારી / આપણી કાર માં યાત્રા કરશું
Possessive adjectives ને possessive determiners પણ કહેવાય છે.

આનો પ્રયોગ સંજ્ઞા ની પહેલા એ બતાવવા માટે કરાય છે કે સંજ્ઞા કોને સંબધિત છે.

અહિયાં સંજ્ઞા car છે. Possessive adjective, our (અમારી / આપણી) એ દર્શાવે છે કે car અમારી / આપણી છે.

We = અમે / આપણે
Our = અમારી / આપણી
Our = અમારી / આપણી
'શું તમે અહિયાં નવા છો? તમારું નામ શું છે?' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે? સાચો વિકલ્પ પસંદ કરો;
Are you new here? What is your name?
Are you new here? What is you name?
Are you new here? What is her name?
Are you new here? What is yours name?
'મારો ભાઈ અને તેની પત્ની મુંબઈ માં છે. ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે? સાચો વિકલ્પ પસંદ કરો;
My brother and her wife are in Mumbai
My brother and its wife are in Mumbai
My brother and his wife are in Mumbai
My brother and him wife are in Mumbai
ટીપ
=
Possessive adjectives એકવચન અથવા બહુવચન રૂપ માટે સમાન જ રહે છે.

Eg: નેહા ને પોતાની ચાવીઓ મળી ગઈ = Neha found her keys
=
'હું ભણી રહ્યો છું. આ મારા પુસ્તકો છે. ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે? સાચો વિકલ્પ પસંદ કરો;
I am studying. These are my books.
I am studying. These are mine books.
I am studying. These are its books.
I am studying. These are his books.
ટીપ
This is my pen = આ મારી પેન છે.
My અને mine નો ગુજરાતી માં અર્થ મારા/મારી થાય છે.
પણ તેના ઉપયોગ માં ફરક છે. My possessive adjective છે જ્યારે mine possessive pronoun (અધિકાર બતાવવા વાળા સર્વનામ) - આમની વાક્ય માં પોઝિશન પર ધ્યાન આપો

My pen = મારી પેન - my, સંજ્ઞા (પેન) ની ઠીક પહેલા આવે છે.

This pen is mine = આ પેન મારી છે. mine વાક્ય ના અંત માં આવે છે
This pen is mine = આ પેન મારી છે
'કાર ને જુઓ. આના કાચ તૂટેલા છે ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે? સાચો વિકલ્પ પસંદ કરો;
Look at the car. Ites glasses are broken.
Look at the car. Your glasses are broken.
Look at the car. His glasses are broken.
Look at the car. Its glasses are broken.
ટીપ
=
Its' possessive adjective નો પ્રયોગ objects અને જાનવરો માટે કરાય છે.

તે બિલ્લી / બિલાડી બહુ સુંદર છે. તેના ફર/ રૂંવાટા પૂરા સફેદ છે = That cat is very beautiful. Its fur is totally white

અહિયાં બિલાડી જાનવર છે એટલે possessive adjective 'its' નો પ્રયોગ થયો છે. પરંતુ જો આપણને જાનવર નું લિંગ (gender) ખબર હોય તો આપણે his અથવા her નો પ્રયોગ પણ કરી શકીએ છીએ - ખાસ કરીને જો પશુ પાલતુ હોય

અમારી બિલાડી હમેશા પોતાનું ખાવાનું જલ્દી ખાય છે. = Our cat always eats her food quickly
=
ટીપ
Its = આના/આની/આને
યાદ રાખો its અને it's બે અલગ શબ્દ છે જેમના અર્થ પણ અલગ છે.

Its એક possessive adjective છે.

અને It's નો મતલબ it is અથવા it has થાય છે.
It's = આ છે
'હું રામ છું અને આ મારી બહેન સીમા છે ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે? સાચો વિકલ્પ પસંદ કરો;
I am Ram and this is her sister, Seema.
I am Ram and this is mine sister, Seema.
I am Ram and this is his sister, Seema.
I am Ram and this is my sister, Seema.
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
We have to be at the station early. ______
We
Our
Us
Ours
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
They are Mr. and Mrs. Sharma. ______
Their
There
Your
His
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
I met Neha last night. It's ______
his
her
its
my
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
We need to leave or we will miss ______
your
our
their
its
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
That is Hari's shirt. You should give it back to ______
him
her
its
his
તેઓ તેમના પોતાના કપડાં કામ માં લેશે
    • use
    • their
    • they
    • own clothes
    • will
    • them
    સચિન પોતાની કાર ચલાવીને કામ પર જાય છે
    • his
    • car
    • Sachin
    • to work
    • drives
    • her
    તમે તમારી છત્રી લેવાનું ભૂલતા નહીં
    • don't forget
    • their
    • yours
    • to take
    • umbrella
    • your
    મારુ ડિનર ક્યાં છે?
    શું તમને તમારી ગિફ્ટ મળી?
    તેણી પોતાનું કામ ખતમ કરી દેશે
    =
    !
    સાંભળો
    ટીપ
    આગળનો શબ્દ