ઇન્ટરવ્યૂ - નોકરી માં ફેરફાર નું કારણ
try Again
Tip1:hello
Lesson 90
ઇન્ટરવ્યૂ - નોકરી માં ફેરફાર નું કારણ
ટીપ
Why are you looking for a change? = તમે (જોબ માં) બદલાવ કેમ શોધી રહ્યા છો?
ઇન્ટરવ્યૂ માં મોટાભાગે આ સવાલ પુછાય છે કે તમે તમારી જોબ કેમ બદલી રહ્યા છો. આજે આપણે એના થોડા જવાબ આપતા શિખીશું
=
A more=એક વધારે
challenging=પડકારજનક
'હું એક વધારે પડકારજનક અવસર શોધી રહ્યો છું' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો;
I am watching for a more challenging opportunity
I look for a more challenging opportunity
I am looking for a more challenging opportunity
I am look for a more challenging opportunity
પડકારજનક
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
I am looking ______
for a better opportunity
to a better opportunity
from a better opportunity
by a better opportunity
હું એક વધારે સારો રોલ/ભૂમિકા શોધી રહ્યો છું
  • I
  • for a
  • better
  • more good
  • am looking
  • role
  ડાયલોગ સાંભળો
  Hi, please have a seat. Why are you looking for a change?
  હાય, મહેરબાની કરીને બેસી જાઓ. તમારુ (જોબ માં) બદલાવ શોધવાનું કારણ શું છે?


  I like my job, but I am now looking for a more challenging role
  મને મારી જોબ પસંદ છે. પણ હવે હું વધારે પડકારજનક ભૂમિકા શોધી રહ્યો છું


  Great. What are your interest areas?
  બહુ સારું. તમને ક્યાં ક્ષેત્રો માં રુચિ છે?


  I like sales and marketing
  મને સેલ્સ અને માર્કેટિંગ પસંદ છે.


  'હું મુંબઈ થી દિલ્હી આવવા ઈચ્છું છું ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.;
  I am like to move from Mumbai to Delhi
  I am want to move from Mumbai to Delhi
  I want to move from Mumbai to Delhi
  I want to moved from Mumbai to Delhi
  મારી કંપની દિલ્હી થી મુંબઈ સ્થળાંતરિત થઈ રહી છે.
  • moving
  • My company is
  • Delhi
  • to
  • Mumbai
  • from
  ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
  My company ______
  has relocating
  is relocating
  હું એક મોટી કંપની માટે કામ કરવા ઈચ્છું છું
  • am
  • for
  • work
  • a big company
  • want to
  • I
  ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
  I ______
  am like to work
  want to work
  have want to work
  =
  !
  સાંભળો
  ટીપ
  આગળનો શબ્દ