ભવિષ્ય વિષે વાત કરવી - I will
try Again
Tip1:hello
Lesson 91
ભવિષ્ય વિષે વાત કરવી - I will
ટીપ
હું વચન આપું છું કે હું કાલે નિશાળે જઇશ = I promise that I will go to school tomorrow
Future tense (ભવિષ્યકાળ), માં તે કામો નું વર્ણન થાય છે જે હાલમાં થયા નથી, પરંતુ આવનાર સમય માં થશે અથવા કરાશે. એવા વાક્યો માં આપણે 'will' નો પ્રયોગ કરીએ છીએ
=
યાદ રાખો, will ની સાથે ક્રિયા નું રૂપ અપરિવર્તિત રહે છે.
'હું કાલે કામ પર જઈશ ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે? સાચો વિકલ્પ પસંદ કરો;
I will go to work tomorrow.
I will gone to work tomorrow.
I will went to work tomorrow.
I will goes to work tomorrow.
'મને વિશ્વાસ છે કે તે તને પસંદ આવશે ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે? સાચો વિકલ્પ પસંદ કરો;
I'm sure you can like her.
I'm sure you will like her.
I'm sure you are like her.
I'm sure you will liking her.
'અમે કાલે ઘરે જઈશું ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે? સાચો વિકલ્પ પસંદ કરો;
We were go home tomorrow.
We will go home tomorrow.
We will went home tomorrow.
We will goes home tomorrow.
'તે 2015 માં દિલ્હી જશે ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે? સાચો વિકલ્પ પસંદ કરો;
He will goes to Delhi in 2015
He goes to Delhi in 2015
He will went to Delhi in 2015
He will go to Delhi in 2015
'અમે આજ રાત નું જમવાનું જમીશું ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે? સાચો વિકલ્પ પસંદ કરો;
We will have dinner tonight.
We have dinner tonight.
We will have to dinner tonight.
We did not have dinner tonight.
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
She ______
will danced
will dance
will dances
will do dance
'ભવિષ્યકાળ માં ક્રિયા નું વર્તમાન રૂપ જ કામ માં છે, બદલેલું રૂપ નહિ પછી સંજ્ઞા એકવચન હોય અથવા બહુવચન'^~^'typefacestyle'
english હિન્દી short form
i will dance હું ડાન્સ કરીશ ill dance
you will dance તમે ડાન્સ કરશો youll dance
she will dance તેણી ડાન્સ કરશે shell dance
he will dance તે ડાન્સ કરશે hell dance
we will dance આપણે ડાન્સ કરશું well dance
they will dance તેઓ ડાન્સ કરશે theyll dance
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
We ______
are watch
will watched
will watches
will watch
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
I ______
asks
will asks
will ask
will asked
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
They ______
will try to come
will try to came
will tried to come
will try to comes
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
The train ______
leave
will leave
will left
will live
લેસન આઠ વાગ્યે શરૂ થશે
હું દરવાજો ખોલી દઈશ
હું સ્ટેશન ડ્રાઇવ કરીને જઇશ
હું તમારી મદદ કરીશ
તેઓ ઘરે આવશે
તેણી રવિવારે અમારા ઘરે રોકાશે
  • can
  • she
  • on Sunday
  • at our place
  • stay
  • will
  અમે કાલે નહીં નિકળીએ
  • leave
  • will be
  • will
  • tomorrow
  • we
  • not
  તેઓ કામ માટે લેટ/મોડા થઈ જશે
  • late
  • will
  • for work
  • be
  • later
  • they
  હું 50 લોકો ને નિમંત્રિત કરીશ
  • invite
  • I am
  • invites
  • 50 people
  • I will
  • 50 peoples
  અમે કાલે સવારે પહોચીશુ
  • tomorrow
  • Reach
  • we will
  • morning
  • reached
  • we can
  =
  !
  સાંભળો
  ટીપ
  આગળનો શબ્દ