Present progressive as future
try Again
Tip1:hello
Lesson 94
Present progressive as future
ટીપ
What are you doing tomorrow evening? = તમે કાલે સાંજે શું કરી રહ્યા છો?
Present Continuous or Present Progressive tense બોલતી વખતે થઈ રહેલી ઘટના નું વર્ણન કરવા માટે ઉપયોગ થાય છે.
Present Progressive tense is/am/are ની આગળ ક્રિયા (verb) નું -ing રૂપ લગાવીને બને છે
=
પણ આપણે Present Progressive tense ભવિષ્યકાળ ની વાત કરવા માટે પણ ઉપયોગ કરીયે છીએ.
'તમે કાલે સાંજે શું કરી રહ્યા છો?' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો;
What are you do tomorrow evening?
What do you do tomorrow evening?
What are you doing tomorrow evening?
What do you doing tomorrow evening?
'હું આજે સાંજે કંઈ કરી રહ્યો નથી ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો;
I am not doing anything this evening
I am not do anything this evening
I don't do anything this evening
I not doing anything this evening
હું આ શનિવારે પાર્ટી રાખી રહ્યો છું
    • I am
    • have
    • this Saturday
    • do
    • a party
    • having
    'શું તમે કાલે કંઈ કરી રહ્યા છો?' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો;
    Are you doing anything tomorrow?
    Are you do anything tomorrow?
    Do you doing anything tomorrow?
    Do you do anything tomorrow?
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો
    I ______
    am visit
    am visiting
    will visiting
    do visit
    શું તમે આગલા મંગળવારે કામ કરી રહ્યા છો?
    • next Tuesday?
    • work
    • do
    • working
    • are
    • you
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો
    We ______
    are having Diwali celebrations
    are have Diwali celebrations
    will having Diwali celebrations
    is have Diwali celebration
    હું કાલે મારી માં સાથે એક પ્રદર્શન માં જઇ રહ્યો છું
    • I am
    • go
    • to an exhibition
    • do
    • going
    • with my mother tomorrow
    ડાયલોગ સાંભળો
    Hi Sachin, What are you doing this evening?
    હાય સચિન, આજે સાંજે તું શું કરી રહ્યો છો?


    I am studying for a test this evening
    આજે સાંજે હું એક પરીક્ષા માટે ભણી રહ્યો છું


    Oh. And tomorrow?
    ઓહ અને કાલે?


    I am not doing anything tomorrow
    કાલે હું કંઈ નથી કરી રહ્યો


    I am having a party at my place tomorrow evening. Do you want to come?
    હું કાલે મારા ઘર પર પાર્ટી રાખી રહ્યો છું. શું તું આવવા ઈચ્છ છો?


    Sure. See you tomorrow!
    જરૂર! કાલે મળીશું


    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો
    I ______
    traveling to India
    am travel to India
    am traveling to India
    do traveling to India
    હું કાલે 7 વાગ્યે નીકળી રહ્યો છું
    • leave
    • I am
    • at 7 PM yesterday
    • leaving
    • coming
    • at 7 PM tomorrow
    'હું રવિવારે મારા પિતાની સાથે બેંક જઈ રહ્યો છું ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો;
    I am go to the bank with my father on Sunday
    I am going to the bank with my father on Sunday
    I will going to the bank with my father on Sunday
    I going to the bank with my father on Sunday
    હું મારો પોતાનો વ્યવસાય ચાલુ કરી રહ્યો છું
    • start
    • starting
    • my own
    • I am
    • business
    • do
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
    ______
    Do you go
    Are you go
    Will you going
    Are you going
    શું સચિન કાલે ઓફિસે આવી રહ્યો છે?
    • Sachin
    • is
    • to office
    • come
    • coming
    • tomorrow
    કાલે તમે કેટલા વાગ્યે આવી રહ્યા છો?
    • what time
    • you
    • come
    • are
    • coming
    • tomorrow
    =
    !
    સાંભળો
    ટીપ
    આગળનો શબ્દ