Future with going to
try Again
Tip1:hello
Lesson 95
Future with going to
ટીપ
અમે દિલ્હી માટે સવારની ટ્રેન લઈ રહ્યા છીએ = We are taking the morning train to Delhi
આપણે Present Progressive (is/am/are + verb + ing) ભવિષ્ય માં થવા વાળા નિશ્ચિત પ્લાન માટે ઉપયોગ કરીયે છીએ
બેઠક 11 વાગ્યે શરૂ થવાની છે = The meeting is going to start at 11 AM
આપણે going to (going to + verb + ing) ઇરાદા (informal) ને બતાવવા માટે ઉપયોગ કરીયે છીએ
ટીપ
=
Going to નો ઉપયોગ
=
1) Intentions: ઈરાદા (informal) ને બતાવવા માટે (Eg: I am going to hire someone for this work = હું આ કામ માટે કોઈ ને નોકરી પર રાખવાનો છું)

2) Predictions: ભવિષ્યવાણી માટે (eg: It is going to rain = વરસાદ પડવાનો છે)

3) ભવિષ્ય ની હકીકત માટે (eg: Sachin is going to turn 30 this November = સચિન આ નવેમ્બર માં ત્રીસ વર્ષ નો થવાનો છે)
'હું ધૂમ્રપાન છોડવાનો છું' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો;
I am going to quit smoking
I am go quit smoking
I am going to quitting smoking
I will going to quit smoking
'હું હવેથી મહેનત થી કામ કરીશ ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો;
I am going to work hard from now on
I am work hard from now on
I am going to working hard from now on
I am go to work hard from now on
'તું પરીક્ષા માં પાસ થઈ જઇશ ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો;
You're pass the exam
You're going to passing the exam
You'll going to pass the exam
You're going to pass the exam
વરસાદ પડવાનો છે
    • raining
    • is
    • to
    • rain
    • going
    • it
    હું પછી થી સચિન ને ફોન કરીને આ ખબર કહી દઇશ
    • call Sachin later
    • going to
    • this news
    • and tell him
    • calling
    • I am
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
    Be careful! We ______
    will
    are going
    are
    go
    'જો તેઓ આવી રીતે જ સમય બરબાદ કરતા રહ્યા, તો તેઓ નાપાસ થઈ જશે ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો;
    If they keep on wasting time like this, then they're going to fail
    If they keep on wasting time like this, then they're fail
    If they keep on wasting time like this, then they going to fail
    If they keep on wasting time like this, then they'll going to fail
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
    My sister is ______
    going to graduate
    going to graduation
    graduate
    going to pass out
    મારા પિતા આ માર્ચ માં 45 ના થવાના છે
    • 45 this March
    • is
    • going to
    • be
    • go to
    • my father
    'શું તમે કોઈને નોકરી પર રાખવાના છો?' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો ;
    Are you going to hire someone?
    Are you hire someone?
    Do you going to hire someone?
    Will you going to hire someone?
    શું મેળા માં બહુ ભીડ થવાની છે?
    • Is it
    • be
    • very crowded
    • at the fair?
    • does
    • going to
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
    My company ______
    is going to moving
    is going to move
    will going to move
    is go to moving
    'મિટિંગ 11 વાગ્યે શરૂ થવાની છે ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.;
    The meeting is going to start at 11 .
    The meeting is start at 11
    The meeting will be going to start at 11
    The meeting is going to starting at 11
    =
    !
    સાંભળો
    ટીપ
    આગળનો શબ્દ