અંગ્રેજી માં ફોન પર વાત કરતા શીખો
try Again
Tip1:hello
Lesson 99
અંગ્રેજી માં ફોન પર વાત કરતા શીખો
May I speak=શું હું વાત કરી શકું છું?
to=થી / સાથે
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
______
May I am speak to
I may speak to
May I speak to
Am I speak to
ડાયલોગ સાંભળો
Hello, may I speak to Neha please?
હેલો, શું હું નેહા સાથે વાત કરી શકું છું?


Speaking. What's up?
બોલી રહી છું. શું ચાલી રહ્યું છે?


Why weren't you answering the phone?
તું ફોન નો જવાબ કેમ આપી રહી નહોતી?


Sorry about that. I was helping my mom in the kitchen.
આ વિષે માફ કરો. હું રસોઈ માં મારી માં ને મદદ કરી રહી હતી


'હેલો, શું સચિન ત્યાં છે?' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.;
Hello, there is Sachin?
Hello, is Sachin there?
Hello, is Sachin here?
Hello, is there Sachin?
ડાયલોગ સાંભળો
Hi! Is Neha there?
નમસ્તે! શું નેહા ત્યાં છે?


No, Neha is not at home. Who's calling?
નહીં, નેહા ઘર પર નથી. કોણ બોલી રહયું છે?


This is Sachin
હું સચિન છું


Hi Sachin. Can I take a message?
નમસ્તે સચિન, શું હું કોઈ મેસેજ લઈ શકું છું


Yes, please. Please let her know that I won't be coming to office tomorrow.
જી. મહેરબાની તેને બતાવી દો કે હું કાલે ઓફિસે નહીં આવું


ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
______
Who
Whose
Who's
Whom
શું હું (કોઈ) મેસેજ લઈ શકું છું?
  • a
  • take
  • I
  • bring
  • Can
  • message
  'હું તમને ફોન કરવાની કોશિશ કરી રહ્યો હતો ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.;
  I was trying to call you
  I was trying to call to you
  I was trying to ring to you
  I was tried to call you
  તમે મને શા માટે ફોન કરી રહ્યા હતા?
  • were you
  • call
  • calling
  • to
  • me
  • why
  'શું તમે મને થોડા સમય પછી ફોન કરી શકો છો?' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.;
  Are you call me after some time?
  Can you call me after some time?
  Did you call me after some time?
  Do you call me after some time?
  Is this=શું આ છે?
  a good time=સારો સમય
  ટીપ
  Is this a good time to talk? = શું આ વાત કરવા માટે સારો સમય છે?

  જ્યારે આપણે કોઈ ને ફોન કરીએ છીએ, તો વિનમ્રતા થી આ પૂછી લેવું જોઈએ કે આપણાં ફોન થી તેમના કામ માં કોઈ અડચણ તો નથી આવી રહી
  Hope I am not disturbing you = આશા છે હું તમને પરેશાન કરી રહ્યો નથી
  શું આ વાત કરવા માટે સારો/ઠીક સમય છે?
  • good time
  • this
  • Is
  • to talk
  • the
  • a
  કોણ બોલી રહ્યું છે?
  ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
  Can you ______
  call me after time?
  call to me after some time?
  call me after sometimes?
  ડાયલોગ સાંભળો
  Hi, how are you. Is Neha there?
  નમસ્તે! તમે કેમ છો? શું નેહા ત્યાં છે?


  Speaking. What's up?
  બોલી રહી છું. શું ચાલી રહ્યું છે?


  Why did you not answer the phone?
  તમે ફોન નો જવાબ કેમ ના આપ્યો?


  Oh, Sorry about that. I was helping my mom in the kitchen.
  ઓહ, આ વિષે માફ કરો. હું રસોઈ માં મારી માં ને મદદ કરી રહી હતી.


  That's all right.
  કઈ વાંધો નહીં


  Tell me.
  બીજું બતાવો


  I was thinking, we could go out on Saturday.
  હું વિચારી રહ્યો હતો કે આપણે શનિવારે બહાર જઇ શકીએ છીએ


  Sounds good. Where should we go?
  સાંભળવામાં તો સારું લાગે છે. આપણે ક્યાં જવું જોઈએ?


  I was thinking about watching a movie.
  હું એક ફિલ્મ જોવા વિષે વિચારી રહ્યો હતો


  હું તમને થોડા સમય પછી પાછો ફોન કરું છું
  • call you back
  • will
  • after
  • some time
  • sometimes
  • I
  ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
  Can I ______
  call you back
  call back to you
  do a call back
  =
  !
  સાંભળો
  ટીપ
  આગળનો શબ્દ